________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લઈ શ્રી મહાવીર સ્વામી પર્યત જાણ. ૧૩૧–૧૩૨ પ્રમાણુમુલ દેહ માને કહ્યું-સ્થાનક (૫૧) મું સંપૂર્ણ
હવે છદ્રોને આહાર તથા વિવાહ કહે છે. मलम्--सव्ये सिसुणो अमयं, तो उत्तरकुरुफले गिहे उसहो ।
सेसा उ ओयणाई, भुंजिंसु विसिठमाहारं ॥ १३३ ॥ सव्वेसिं वयगहणे, आहारो उग्गमाइपरिमुद्धो।
मल्लिं नेमि मुत्तं, तेसि विवाहो अ भोगफला ॥ १३४ ॥ छाया-सर्वे शिशवोऽमृतं, तत उत्तरकुरुफलैहे ऋषभः ।
शेषास्तु-ओदनादि, बुभुजिरे विशिष्टमाहारम् ॥१३३॥ सर्वेषां व्रतग्रहणे, आहारउद्गमादिपरिशुद्धः। मल्लिं नेमिं मुक्त्वा, तेषां विवाहश्च भोग्यफलात् ॥१३॥
ભાવાર્થ–સર્વજનવરે બાલ્યાવસ્થામાં દેવેંદ્રોએ પ્રભુના અંગુઠામાં સ્થાપન કરેલા અમૃતને આહાર કરતા હતા, ત્યાર બાદ કૌમાર–યૌવન અવસ્થામાં શ્રી ઋષભદેવ પ્રભુ દેવેંદ્રોએ ઉત્તર કુરૂક્ષેત્રમાંથી આણું આપેલ કલ્પવૃક્ષનાં સુન્દર ફળને આહાર કરતા હતા. બાકીના ત્રેવીસ તીર્થકરો એદિન–ભાત આદિ મધુર આહાર લેતા હતા. વળી સર્વ છનવરે વ્રત ગ્રહણ કર્યા પછી ઉમ્રમાદિક બેતાળીશદેષ ૨હિત–શુદ્ધ આહાર લેતા હતા, જીનવના આહાર સંબંધી બાવનમું સ્થાનક (પર) સમાપ્ત. શ્રી મલ્લિનાથ અને નેમિનાથ બંને જીનેંદ્ર વિના બાકીના બાવીશ જી નેદ્રોએ વિવાહ કર્યો હતો અને ભાગ્ય ફળના ઉદય હોવાથી તેમણે વિષય
For Private And Personal Use Only