________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવિધિનાથને દેહ (૧૦૦) ધનુષ પ્રમાણુ, ત્યાર બાદ પાંચ બેંકોમાં દશ દશ ધનુષ પ્રમાણ ઓછા ગણવા જેમકે શીતલનાથને દેહ નેવું (૯૦) ધનુષ પ્રમાણ, શ્રી શ્રેયાંસનાથને દેહ એંશી (૮૦) ધનુષ પ્રમાણુ શ્રીવાસુ પૂજ્યને દેહ સીતેર (૭૦) ધનુષ પ્રમાણે, શ્રી વિમલનાથને દેહ (૬૦) સાઠ ધનુષ પ્રમાણ શ્રી અનંતનાથને દેહ (૫૦) પચાસ ધનુષ પ્રમાણ ત્યાર બાદ આઠ જાનવર માં પાંચ પાંચ ધનુષ ઓછું જાણવું–જેમકે ધમનાથને દેહ પીસ્તાળીશ (૪૫) ધનુષ પ્રમાણે, શાંતિનાથને દેહ ચાળીશ (૪૦) ધનુષ પ્રમાણુ, કુંથુનાથને પાંતરીસ (૩૫) ધનુષ પ્રમાણ, અરનાથને દેહ ત્રીશ (૩૦) ધનુષ પ્રમાણ શ્રી મલિનાથને દેહ પચીશ (૨૫) ધનુષ પ્રમાણ. મુનિસુવ્રતનો દેહ વિશ(૨૦) ધનુષપ્રમાણ શ્રી નમિનાથને દેહ પંદર (૧૫) ધનુષ પ્રમાણ, શ્રી નેમિનાથનો દેહ દશ (૧૦) ધનુષ પ્રમાણ; શ્રી પાર્શ્વનાથને દેહ નવ હાથ પ્રમાણ જાણ તેમજ શ્રી મહાવીર સ્વામીને દેહ સાત હાથ પ્રમાણુ ઉન્નત જાણ, આ સર્વ પ્રમાણ ઉધાંગુલથી જાણવું, અને આત્માગુલના પ્રમાણથી સર્વે જીનેકો એક સે વીશ(૧૦૦)અંગુલના દેહવાળા હોય છે. ૧૨૯ ઉલેધાંગુલ અને આત્માંગુલદેહમાનનામે (૪૯–૧૦) સ્થાનકસમાપ્ત.
હવે પ્રમાણગુલથી નવરાના દેહનુંમાન કહે છે. मूलम्-चउधणुबारसदुगं, उसहायंगुलपमाण अंगुलयं ।
ते उसहो वीससयं, बारंगुलहाणि जा सुविही ॥ १३१॥
For Private And Personal Use Only