________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વળી ઈદ્રોના સંશયને છેદવા માટે શ્રીવીરપ્રભુએ મેરૂ ગિરિને કંપાવવા વડે પિતાનું બલ પ્રગટ કર્યું હતું. અન્ય જીનેશ્વરેએ કારણ નહીં હોવાથી પ્રગટ કર્યું નથી૧૩૦ જીનલ વર્ણન નામે અડતાળીસમું સ્થાનક સમાપ્ત.
હવે ઉત્સધાંગુલ અને આ માંગુલ વડે જીતેંદ્રનું દેહપ્રમાણુ કહે છે. मूलम्--पणधणुसयर पनहसु ८,दस पणमु,५ पण हसु अ८
धणुहहाणी, नवकर २३ सत्तुस्सेहो २४, आयंगुलवीससय सब्वे २४॥१३०॥ उत्सेधांगुल देहमानं ४५-आत्मां
गुलदेहमान ५० છાણ--પન્નરાતવ7: પન્નારણપુ, રાપન્ન પન્નાષ્ટમુર
ધનુનિ नवकरसप्तोत्सेधा-वात्माङ्गलावशतिशतमिताःसर्वे ॥१३०॥
ભાવાર્થ-પ્રથમ અનવરશ્રીરૂષભદેવનું દેહપ્રમાણ પાંચસો (૧૦૦) ધનુષ ત્યાર પછી અજીતનાથથી આરંભી સુવિધિનાથ સુધી આઠ જીનેશ્વરના દેહનું પ્રમાણ અનુક્રમે પચાશ પચાશ ઓછું જાણવું, જેમકે-અજીતનાથને દેહ સાડાચારસે ધનુષ (૫૦) પ્રમાણ. સંભવનાથને દેહ ચારસો (૪૦૦) ધનુષ પ્રમાણ. શ્રી અભિનંદનને દેહ સાડાત્રણસે ધનુષ (૩૫૦) પ્રમાણ સુમતિનાથને દેહ ત્રણસો (૩૦૦) ધનુષ પ્રમાણુ પદ્મપ્રભને દેહ અઢીસ (૨૫૦) ધનુષ પ્રમાણ. સુપાર્શ્વનાથને દેડ બસો (૧૦૦) ધનુષ પ્રમાણ; ચંદ્રપ્રભને દેહ દેઢ (૧૫૦) ધનુષ પ્રમાણ છે.
For Private And Personal Use Only