________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉતરતું હોય છે. તેમનાથી વાસુદેવેનું રૂપ ઉતરતું હોય છે. તેમનાથી બલભદ્ર અને તેમનાથી માંડલિક રાજાઓનું સ્વરૂપ હીન હોય છે. એ પ્રમાણે જીનેટથી આરંભી માંડલિક સુધીના ઉત્તમ પુરૂનું સ્વરૂપ અનુક્રમે હીન જાણવું બાકીના લેકે છ સ્થાનકને પ્રાપ્ત થયેલા-અપેક્ષાએ
નાધિકરૂપ વાળા હોય છે. ૧૨૬-૧૨૭ળા જીતેંદ્રના રૂપ વર્ણન નામે સુડતાળીસમું સ્થાનક (૪૭) સમાપ્ત
હવે મેંદ્રનુ બલ વર્ણન કરે છે. मूलम्--निवईहि बला बलिणो, कोडिसिलुक्खेवसत्तिणो
हरिणो तदुगुणबला चक्की, जिणा अपरिमिअवला सव्वे ॥ हरिसंसयछेयत्थं, वीरेणं पर्याड बलं निययं ।
मेरुगिरिकपणेणं, हे उअभावा न सेसेहिं ॥ १२९ ॥ छाया--नृपतिभ्यो बलावलिनः, कोटिशिलोत्क्षेपशक्तयोहरयः।
तद्विगुणबलाश्चक्रिणो-जिना अपरिमितबलाः सर्वे॥ १२८ हरिसंशयच्छेदार्थ, वीरेण प्रकटितं बलं निजकम् । मेरुगिरिकम्पनेन, हेत्वभावानशेषैः ॥ १२९ ॥
ભાવાર્થ––રાજાઓથી બલભદ્રનું બલ ઘણું અધિક હોય છે. તેમજ કેટિશિલા (કરોડ માણસેથી પણ ચલાયમાન ન થાય) તેવી ટિશિલાને ઉપાડવાની શકિત વાળા વાસુદેવો હોય છે. તેમનાથી દ્વિગુણશકિતવાળા ચકવતિ રાજાઓ હોય છે. અને તેમાંથી સર્વ જીનેશ્વરે અપરિમિત બળ વાળા હોય છે, અર્થાત જેમના બળનું પ્રમાણ થઈ શકતું નથી.
For Private And Personal Use Only