________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
وي
मूलम्-सध्वसुरा जइ रूवं, अंगुहपमाणयं विउविज्जा ।
जिणपायंगुहं पइ १, न सोहए त जहिंगालो ॥१२६॥ गणहरआहारअणुत्तरा य, जाव वणचकिचासुबला ।
भंडलिया जा हीणा, छठाणगया भवे सेसा ॥ १२७ ॥ छाया-सर्वसुरा यदि रूप,-मङ्गष्ठप्रमाणकं विकुर्वेयुः ।
जिनपादाङ्गष्ठं प्रति, न शोभते तद्यथाऽङ्गारः ॥ १२६ ॥ ગળધરાડારાડનુચ, ચાવજતરવરિયામુવાડા माण्डलिका यावत्क्रमेणहीना; षट्स्थानगताभवेयुःशेषाः॥
ભાવાર્થ-સર્વ દે એકઠા થઈ સર્વરૂપના પરમાણુએને એકત્રિત કરી અંગુષ્ટમાત્ર પ્રમાણમાં વિકુ તે પણ તે રૂ૫ શ્રીજીનેંદ્રના પગના અંગુષ્ઠ (અંગુઠા) ની આગળ અંગારાની માફક શોભતું નથી. અર્થાત તે રૂપ ભગવાનના રૂપની આગળ નિસ્તેજ અંગારાની માફક દેખાય છે. જેમ કે બેંકોના સ્વરૂપથી ગણધરનું રૂપ ઘણું હીન–ઓછું હોય છે. તેમનાથી ચતુર્દશપૂર્વધરોએ વિકુલ્લે આહારકશરીર હીન હોય છે. તેનાથી અનુત્તર વિમાનવાસી દેવેનું રૂપ ઓછું હોય છે. તેમનાથી નવરૈવેયક દેવેનું નવમા આદિથી ઉત્ક્રમ વડે હીન હોય છે. તેમનાથી બારક૯પવાસી દેવાનું સ્વરૂપ ઉત્ક્રમથી હીન હોય છે. તેમનાથી જ્યોતિષ્ક દેવે રૂપથી ઉતરતા હોય છે. તેમનાથી ભવનપતિદેવેનું સ્વરૂપ હીન હોય છે. તેમનાથી વ્યંતર દેવેનું સ્વરૂપ હીન હોય છે. તેમનાથી ચક્રવતિ રાજાઓનું રૂપ
For Private And Personal Use Only