________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
અભ્યંતર લક્ષણેા અનત હોય છે. વળી છેલ્લા દેવ ભવથી આરંભી સજીને જ્યાંસુધી ગૃહસ્થાવાસમાં રહેછે ત્યાં સુધી તેમને અતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન હાય છે. જીનવરના લક્ષણરૂપ ચુમાલીશત્રુ' સ્થાનક અને ગૃહાવાસમાં રહેલા જીનેદ્રો અત્યાદિજ્ઞાનરૂપ પીસ્તાળીશમ્' સ્થાનક સપૂર્ણ ૪૪-૪૫ ૫ ૧૨૪ ૫ હવે જીને દ્રોના શરીરના વર્ણ કહે છે. मूलम् - परमवसुपुज्ज रत्ता, ससिसुविही सेअ नेमिमुणि काला। मल्ली पासोनोला, कणयनिहा सोल सेसजिणा ॥ १२५ ॥ छाया -- पद्मवासुपूज्यौ रक्तौ, शशिसुविधीश्वेतौनेमिमुनीकालौ । मल्लिपानी, कनकनिभाः षोडशशेष जिनाः ॥ १२५ ॥
ભાવા —પદ્મપ્રભુ અને વાસુપૂજ્ય એ અને જીનવા રક્તવર્ણ શરીરને ધારણ કરે છે, ચંદ્રપ્રભુ તથા સુવિધિનાથ એ બન્નેને શ્વેતવણું છે શ્રીનેમિનાથ તથા શ્રી મુનિસુવ્રત એ અનેનાં સ્વરૂપ કૃષ્ણવર્ણી છે. મલ્રિનાથ તથા શ્રીપાનાથનાં સ્વરૂપ નીલવર્ણાં છે તેમજ બાકીના શ્રી ઋષભદેવ, શ્રી અજીતનાથ, સભવનાથ, અભિન ંદન, સુમતિનાથ, સુપાર્શ્વનાથ, શ્રીશીતલનાથ, શ્રેયાંસનાથ, વિમલનાથ, અનનાથ, ધમનાથ, શ્રીશાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, નમિનાથ અને શ્રીવ માનસ્વામી એ સેળનાં સ્વરૂપ સુવર્ણ સમાન છે. ૫૧૨૫૫ા આ ચેાવીશ સ્વરૂપ વન નામે (૪૬ )મું સ્થાનક સમાપ્ત.
જીનવરના
હવે જીનવરાના તેમ જ ગણધરાદિ માંડલિક પર્યંત ઉત્તમપુરૂષાના અને દેવાના રૂપનું વર્ચુન કરે છે.
For Private And Personal Use Only