________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૫
पृथ्व्या देव्यास्तदा स्वप्ने, दृष्टं तादृगुमहोरगम् । शक्रो विचक्रे भगवन्मूर्ध्निछत्रमिवाऽपरम् ॥ २ ॥ तदादिचाऽभूत्समवसरणेष्वपरेष्वपि । नाग एकफणः पञ्चफणोनवफणोऽथ वा ॥ ३ ॥ અ -શ્રીસુપાર્શ્વનાથ પૃથ્વી માતાના ગર્ભમાં વૃદ્ધિ પામ્ય તે પૃથ્વી માતા સ્વપ્નમાં એક ણા, પાંચ ફણા, નવ ફણાવાળી નાગશય્યામાં સુખે પાઢેલા પેાતાને જીવે છે તેમજ મહાન્ સપને પડખામાં રમતા જીવે છે તેમજ પ્રભુએ વ્રત લીધું ત્યારથી તેમજ કેવલી થયા ત્યારથી આરંભીને પ્રભુના મસ્તકઉપર છત્ર સમાન શર્ક—–ઇન્દ્ર ફેણાએ પાર કરતા હતા. વળી સમ વસરમાં અને અન્ય સમયમાં પણ તેવી જ રીતે અનુક્રમે એક ક્ષ્ણ, પાંચ ફણુ, અને નવ ફણાવાળું છત્ર ધારણ કરતા હતા. તેમજ તેવીશમા શ્રીપાર્શ્વનાથના મસ્તક ઉપર ધરણેન્દ્ર નાગરાજ પૂર્વ કરેલા ઉપકારનુ સ્મરણ કરતાછતા ખહુ ભક્તિ પૂર્ણાંક ત્રણ, સાત અને અગીયારણા રૂપછત્રને નિર તર ધારણ કરે છે. બીજા ખાવીશ તીર્થંકરાને છત્રરૂપ ફણાએ હેતિ નથી.૫૧૨૩ા સ્થાનક (૪૩) નું સમાપ્ત. હવે સતી "કરાનાંલક્ષણ તથા ગૃહાવાસમાં જ્ઞાન
કહે છે.
અને
Acharya Shri Kailassagarsuri Gyanmandir
----
मूलम् - अट्टत्तरो सहस्सो, सव्वेसिं लवखणाइँ देहेसु । मइसुअओहि ति नाणा, जाव गिहे पच्छिमभवाओ । १२४ छाया - अष्टोत्तर सहस्रं सर्वेषां लक्षणानि देहेषु । मतिश्रुतावधि ज्ञानत्रयं यावद्गृहे पश्चिमभवात् ॥ १२४॥ ભાવા સ તીકરાના શરીરમાં એકહજાર આઠે લક્ષણ હાયછે તે માહ્યલક્ષણ જાણવાં
For Private And Personal Use Only