________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
(૧૮) શ્રી મલ્લિનાથને કલશ-કુંભ (૧૯) શ્રી મુનિસુવ્રત
સ્વામીને કપ–કાચબા (૨૦) શ્રી નમિનાથને નીલ કમલ (૨૧) શ્રી નેમિનાથને શંખ (૨૨) શ્રીપાવનાથને ફશ્વર-નાગૅદ્ર-સર્ષ (૨૩) શ્રી વમાનસ્વામીને સિંહ (૨૪) આ ચોવીશ લાંછન વીશ અનેંદ્રિોના ઉરૂ–સાથળના ભાગમાં રહેલાં જાણવાં. ૧૨૧-૧૨૨ા આ પ્રમાણે (૪૨) મું. દ્વાર સંપૂર્ણ.
હવે ફણાનાં કારણ અને ફણે જણાવે છે. भूलम्-इग १ पण २ नव ३ य सुपासे, पासे फतिन्नि १
सग २ इगार ३ कमा । फणिसिज्जासुविणाओ १, फ.
णिदंभन्तीइ २ नन्नेसु ॥ १२३ ॥ छाया-एक पञ्च नव च सुपाचे, पाईफणास्त्रयःसप्तैकादशक्रमात्। फणीन्द्रशय्या स्वप्नात् , फणीन्द्र भक्त्या नान्येषु ॥१२३॥
ભાવાર્થ–સાતમા શ્રીસુપાર્શ્વનાથ પ્રભુના મસ્તક ઉપર છત્રરૂપે એક, પાંચ અને નવ ફણાઓ હોય છે. તેમ જ તેવી શમા શ્રી પાર્શ્વનાથ પ્રભુના મરતકઉપર અનુક્રમે ત્રણ, સાત અને અગીયાર ફણાઓ હોય છે. તેનું કારણ એ છે કે સુપાર્શ્વનાથ ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારે તેમની માતાએ સ્વપ્નમાં એક, પાંચ અને સાત ફણાથી યુક્ત નાગશચ્યાઉપર સુતેલા પિતાના શરીરને જોયું. તે જ પ્રમાણે શ્રી હેમચંદ્રાચાર્યજી સુપાર્શ્વનાથચરિત્રમાં જણાવે છે કે –
सुप्तमेकफणे पञ्च-फणे नवफणेऽपि च । नागतल्पे ददर्श स्वं, देवी गर्भे प्रवद्धिनि ॥ १॥
For Private And Personal Use Only