________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ર
નામ જાણવું. (૧૭) તેમજ–વંશ અને સમૃદ્ધિ વિગેરેની વિશેષ વૃદ્ધિ કરવાથી અઢારમા પ્રભુનું નામ અરનાથ જાણવું અને વિશેષપણે પ્રભુ ગર્ભમાં આવ્યા તે સમયે તેમની માતાએ સ્વપ્નમાં મહારત્નાકર જે તેથી શ્રી અરનાથ નામ જાણવું (૧૮) મે ૧૧૨ मूलम्-मोहाईमल्लजया, मल्ली वरमल्लसिज्जडोहलओ १९ मुणिसुवओ जहत्था-भिहो तहबावि तारिसागब्भे २०
- ૨૭ છે. छाया-मोहादिमल्लजया-मल्लिवरमाल्यशय्यादोहदतः।
मुनिसुव्रतोयथार्थाऽभिध-स्तथाग्वाऽपि तादृशागर्भ ॥११७
ભાવાર્થ–મહાદિક મલ્લોને જીતવાથી મલ્લિનાથ નામ જાણવું અને વિશેષથી મલ્લિજીનવર માતાના ગર્ભમાં આવ્યા તે સમયે તેમની માતાને ઉત્તમ પ્રકારનાં માલતીનાં પુષ્પોની શય્યાને દોહ-મરથ પ્રગટ થવાથી ઓગણીશમા જીદ્રનું નામ શ્રી મલિનાથ જાણવું. (૧૯) મુનિ સંબંધી ઉત્તમ પ્રકારનાં વ્રત ધારણ કરવાથી મુનિસુવ્રત એ નામ યથાર્થ– એટલે સાર્થક નામ થયું અને વિશેષથી જ્યારે જીનવર ગર્ભમાં આવ્યા ત્યારે તેમની માતા પણ તેવા પ્રકારનાં ઉત્તમ વતેમાં રૂચિવાળાં થયાં તેથી વીશમા અનવરનું નામ શ્રી મુનિસુવ્રત જાણવું. (૨૦) ૧૧૭ | मूलम्-रागाइनामणेणं, गम्भे पुररोहिनामणाउ नमी २१ ।
दुरिअतरुचक्कनेमी, रिटमणी नेमिमुविणाओ॥२२॥११८॥
For Private And Personal Use Only