________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मूलम्-धम्मसहावा धम्मो, गम्भे मायावि धम्मिआ अहिअं
१५। संति करणाउ संती, देसे असिवो समकरणा।१६। छाया-धर्मस्वभावाद्धर्मा-गर्भ माताऽपि धार्मिकाऽधिकम्।१६। शान्तिकरणाच्छान्ति-देशेऽशिवोपशमकरणात् (१६)।।११५।।
ભાવાર્થ–-સામાન્યથી જીવનરને ધાર્મિક સ્વભાવ હોવાથી ધર્મનાથ નામ જાણવું અને વિશેષપણાથી જીદ્ર ભગવાન ગર્ભમાં આવે છતે તેમની માતા ધર્મકાર્યમાં અધિકાધિક પ્રીતિવાળાં થયાં માટે તેનું નામ શ્રી ધર્મનાથ જાણવું. [૧૫] વળી સેળમા તીર્થંકરનું નામ સર્વત્ર શાંતિ એટલે સર્વ ઉપદ્રવ દુર કરવાથી શ્રી શાંતિનાથ જાણવું. તેમજ ગર્ભ સમયે દેશની અંદર મારો–મહામારી વિગેરે દરકવિને દૂર થવાથી વિશેષપણે સેળમા તીર્થંકરનું નામ
શ્રી શાંતિનાથ જાણવું. (૧૬) ૧૧૫ मुलम्-कुंथु ति महीइ ठिओ, भूमीठिअरयणथूभसुविणाओ
।१७। साइवुहिकरणा, अरो महारयणअरसुविणा ।१८॥ छाया--कुन्थुरितिमह्यां स्थितो-भूमिस्थितरत्नस्तूपस्वप्नात् । वंशादिद्धिकरणा-दरो महारत्नाकरस्वप्नात् ॥११६॥
ભાવાર્થ–-કુંથુ એટલે પૃથ્વી ઉપર સદ્ધર્મ વિસ્તારવા માટે સ્થિતિ કરતા હોવાથી કુંથુનાથ એ નામ સામાન્યપણે જાણવું અને વિશેષપણે ગર્ભ સમયે તેમની માતાને પૃથ્વી પર રહેલા રત્ન સ્તૂપ (ચત્ય)નું સ્વપ્ન આવવાથી શ્રી કુંથુનાથ
For Private And Personal Use Only