________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮
ભાવા—જગત્ જનાનું કલ્યાણુ કરવાથી શ્રેચાંસ
નામ થયું અને તેમની માતાએ ગભના પ્રભાવથી દેવીએ અધિષ્ઠિત શય્યાનું આક્રમણ કર્યું વળી તે સને કલ્યાણુ કારી સુખકારી થયું તે ઉપરથી વિશેષ શ્રીશ્રેયાંસ નામ જાણવું (૧૧) સુર દેવ હરી ઇંદ્ર અને વસુ નામના દેવ વિશેષ એ સર્વેને પૂજ્ય હાવાથી વાસુપૂજ્ય નામ જાણવુ" તેમજ તેમના પિતા વસુપૂજયના સમાન નામ ઉપરથી વિશેષ નામ વાસુપૂજ્ય જાણવું (૧૨) ૫ ૧૧૩ ॥ मूलम् - विमलो दुहा गयमलो, गब्भे मायावि विमलबुद्धितणू ९३ । नाणाइअणतत्ता, तो णंतमणिदामसुमिणाओ ૨૪ ૫ ૨૨૪ | [itત્તિ ]
छाया - विमलोद्विधा गतमलो - गर्भेमाताऽपिविमलबुद्धितनुः । ज्ञानाद्यानन्त्यत्वादनन्तोऽनन्तमणिदामस्वप्नतः ॥ ११४ ॥
ભાવા —માહ્ય-શરીર સંબધી અને આભ્યતર એટલે મનસ’બધી કામ ક્રોધાદિક સર્વે મળતા વિશેષ પ્રકારે નાશ થવાથી સામાન્ય નામ વિમલનાથ જાણવું અને ભગવાન પાતે ગભ સ્થાનમાં આવ્યા તે સમયે માતાની બુદ્ધિ અને શરીર અને નિર્મલ થવાથી વિશેષ પણે વિમલનાથ અભિધાન જાણવું. (૧૩) જ્ઞાન, દર્શન અને ચારિત્રના અનંતપણાને લીધે પ્રભુનું નામ શ્રી અનંતનાથ જાણવું, વિશેષ પણે ગ સમયે પેાતાની માતાએ અનંત એટલે મ્હાટા પ્રમાણવાળી મણિ-રત્નાની માળા સ્વપ્નમાં જોઈ. તેથી તેમનું નામ અનંતનાથ રાખવામાં આવ્યું છે. (૧૪) ૫ ૧૧૪૫
For Private And Personal Use Only