________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૧)
અને મહાસ ઘાતિના ઉચ્છેદક બને છે. જેના!!! જેન શાસનની પ્રગતિ માટે સર્વ પ્રકારના કદાગ્રહ પક્ષપાતને! ત્યાગ કરી મધ્યસ્થતાથી વિચાર કરી અને જૈન શાસનની દાઝ મનમાં ધારણ કરીને ઉદાર મન રાખી મહાસ’ઘની સુવ્યવસ્થાના પાયામાં ભાગ લે. હુંપણાની તુચ્છ ભાવનાના મહાસંઘરૂપ યજ્ઞમાં ડામ કરીને પ્રગતિના માર્ગમાં કટીબદ્ થઇને સચરા હાથમાં આવેલી સાનેરી તકને રાગદ્વેષ અને સંકુચિત વિચારથી ન ગુમાવા, જૈન શાસનની પ્રગતિ ખાતર જૈને! ! ! ! તમે પરસ્પરના મતભેદને-કલેશને ભૂલી જૈન ધર્મ પ્રતિપાલકાની પ્રગતિમાં પરસ્પર બ્રહાયભૂત બનેા પણુ કદાપિ શાસનદ્રોડી ન બને. પરસ્પરની પ્રગતિમાં શ્રેય છે—એમ એ મ`ત્રનું વારવાર સ્મરણુ કરીને જૈન પ્રગતિની સુવ્યવસ્થાની યાજનાને આચારમાં મૂકવા કટીબદ્ધ થવું જોઇએ. વર્તમાન દશાના વિચાર કરી કાઈ સાધુ આવા વિચારેને અનુસરી પુનઃ પૂર્વની પેઠે સુવ્યવસ્થા કરવાને માટે ધારે તે તે અન્યગચ્છ અને ગચ્છના સાધુઓને અને સાધ્વીઓને સુવ્યવસ્થાના બળની પ્રગતિ સમપીને મહુા ગચ્છની અને મહાસંઘની અકયતાને દૃઢીભૂત કરવા થોડા ઘણા અંશે ભાગ્યશાળી સમથ-બની શકશે. શિવાજી એક હતા પણ તેની દેશક્તિથી આકર્ષાઇને અન્યો પણ તેની સાથે જોડાયા હતા. પ્રતાપસિંહ વનમાં ભનાર એક હતા પણ સ્વમાતૃભૂમિના ઉદ્ધારની તેની અડગ પ્રતિજ્ઞાએએ સ્વદેશી આને ઉશ્કેર્યાં અને છેવટે પ્રતિજ્ઞા સિદ્ધ કરી શકયા. જાપાનની સ્વાત"ચ દશામાં (મકાટા વિગેરે ત્રણ વ્યક્તિઓએ ભાગ લીધે હતા અને તેથી જાપાનની સ્વતંત્રતા સ્થાપિત થઈ,
For Private And Personal Use Only