________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) એજામીન્ટેકલીન, વોશીંગ્ટન વગેરે બે ત્રણ વ્યકિતઓએ અમેરિકાને પરતવ્યમાંથી મુક્ત કર્યું હતું. મેટીની અને ગેરીબેલડીના આત્મબળથી ઇટલીની સ્વતંત્રતા થઇ હતી. શંકરાચાર્યથી પુનઃ હિંદુ ધમની પ્રગતિ થઈ–ઈત્યાદિ દણ તેને લક્ષ્યમાં અવધારીને કેટલાક ગીતાર્થ મુનિઓ ઉપાધ્યાય આચાર્યો સર્વ ગચ્છની સુલેહ સંપની એકતાને અમુકાપેક્ષાએ સંજીને જે મહાસંઘની સુવ્યવસ્થા કરવાની પ્રતિજ્ઞા કરે તે શન શનૈઃ તેઓ તે કાર્યમાં આગળ વધી શકે અને તેઓ અંતે વિજયની દશા પ્રતિ સ્વપ્રયત્નને અવલેહી શકે. “ઉદાર આચાર-વિચારો અને જૈનશાસનની દાઝ, સહનશીલતા સ્વાર્થત્યાગ, પરિસને સહવાની શક્તિ, દ્રવ્ય ક્ષેત્ર કાળભાવને પરિપૂર્ણ સમજીને મહા સંઘની એકતા કરવાના જે જે ઉપાય હોય તેઓને પરિપૂર્ણ અવબોધવાની શક્તિ, મહા સંઘની સુવ્યવસ્થા તથા એકતાબળપ્રવર્ધક પ્રવૃત્તિમાં સહાયક મનુષ્યને પ્રાપ્ત કરવાની શક્તિ-વિઘાતક પ્રતિપક્ષીઓના બળને પણ પ્રગતિમાં સહાયક તરીકે કરી લેવાની શક્તિ, ખંત, ધીરજ, ઉત્સાહ અને આત્મબળ પ્રવર્ધક શક્તિ-ઈત્યાદિ શક્તિઓની સહાય, ધીરજ ઉત્સાહ અને આત્મબળ પ્રવર્ધક શક્તિઓ ઈત્યાદિ શક્તિએની સહાયવડે મહાસંઘબળપ્રવર્ધક જે જે પ્રગતિના માગે છે તેમાં જે સંચરે છે, તે અંતે મહા સંઘની નિષ્કામભાવે સેવા કરીને આત્મોન્નતિના શિખરે વિરાજિત થાય છે. જૈન સમાજ કે જૈન મહાસંઘની સેવા કર્યા વિના કમગીપણું પ્રાપ્ત થતું નથી. પ્રશસ્ય રાગ દ્વેષને સેવીને અપ્રશસ્ય રાગ ઢષ ટાળવાને ઉપાય સેવાધર્મ છે તે સેવક બનીને સેવાધર્મ સેવી-ખરું કમર્શિત્વ પ્રગટાવે છે-તે
For Private And Personal Use Only