________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૦ )
પણ કાઇ પણ જેને સ્વીકાર ન કરવા જોઇએ. કાઈ પણ આચાર્ય કઈ પણ ઉપાધ્યાય, કાઈ પણ પ્રવર્તક, પન્યાસ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા ઉપર્યુક્ત મહામહનીય પાપપ્રવૃત્તિથી મહાસંઘવિભેદકના નાશક ગચ્છકલેશાદ્રિ ચર્ચામાં ભાગ લે છે તે જૈન શાસનના નાશ કરવા માટે પેાતાના હાથે જૈન શાસનપર કુડ્ડાડા મારે છે એમ અવોધવું. મહાસ‘ઘરૂપ જૈન ધમ સામ્રાજ્યના કોઇ પણ પ્રવૃત્તિથી કઇ પણ વિદ્યાત થાય એવી પ્રવૃત્તિ વા એવા વિચારને સ્વપ્નામાં પણ આવવા ન દેવા જોઇએ. મહાસ`ઘના સુવ્યવસ્થિત બ’ધારહેને આચારમાં મૂકવા પ્રત્યેક જૈને સ્ત્ર ફરજને અપ્રમત્તપણે અનુસરવી જોઇએ, એજ તેના જૈન મહાસંઘની પ્રગતિ પ્રતિ આવશ્યક ધમ છે. અને એ આવશ્યક ધને અજાવવાથી તીર્થંકરનામકર્મ બાંધી શકાય છે, એમ પ્રત્યેક જૈને અવખાવું જોઇએ. હાલના રાજ્યસત્તાક અને પ્રજા સત્તાક રાજ્યો પ્રત્યેક મનુષ્ય-વ્યક્તિ-સ્ત્રસમાજોન્નતિ અર્થે કેવી રીતે આત્મભાગ આપીને પ્રગતિ કરે છે તે મહાસ ધના પ્રત્યેક અગે સૂક્ષ્મ ષ્ટિથી અયએ ધવું જોઇએ. મહાસ’ઘના પ્રત્યેક અંગની અને પ્રત્યેક સાહિત્યની પ્રગતિ અર્થે સ સ્વાપણુ કરવું એથી સ્વાન્નતિ છે એમ પ્રત્યેક જૈને અવોધીને અને તેના નિશ્ચય કરીને સ્વક્ને આત્મપયોગી થઇને અદા કરવી જોઇએ; અને એવી પ્રવૃત્તિ કરીને સ્વક્રુજ અદા કરવામાં દેવ-ગુરુ સ’ઘની ભક્તિ કરી છે—એમ અવમેધવું જોઇએ. વમાન દેશ, જમાનાને અનુસરી જૈન મહાસ'ધ અને જૈન ધર્મની પ્રગતિકારક દરેક પ્રકારના સાહિત્યની સૌરક્ષા અને તેની સુન્યવસ્થા કરવામાં જે કાઈ વિઘાતક બળ વાપરે છે તે સ્વાન્નતિ
For Private And Personal Use Only
5