________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાળે અને ઉત્કૃષ્ટથી અર્ધપુદ્ગલ પરાવર્ત્ત જેટલા અનંતકાળે પણુ સમ્યક્ત્વ પામી મિથ્યાત્વને અન્ત કરશે, માટે તેવા પ્રાપ્ત સમ્યક્ત્વ ભવ્ય જીવાની અપેક્ષાએ મિથ્યાત્વકાળ સાદિ સાન્ત છે. કારણકે એવા જીવાને મિથ્યાત્વપ્રાપ્તિના પ્રારંભ છે, તે કારણથી સાત્ત્વિ અને કઈક કાળે તેના અન્ત થવાના છે તેથી માન્ત કહેવાય. વળી અનાદિનિગેાદમાં વસનારા ભવ્ય જીવા કેટલાએક એવા છે કે કોઇપણ કાળે નિગેાદમાંથી નિકળવાના નથી તેવા ભબ્યાની અપેક્ષાએ પણ મિથ્યાત્વકાળ અભવ્ય સરખા અનાદિ અનંત જાણવા.
સાસ્વાદન ગુણસ્થાનના કાળ કમીમાં કમી એક સમયના અને વધુમાં વધુ છ આવલિકા જેટલા છે, મિશ્ર ગુણસ્થાનના કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્તના છે, સમ્યક્ત્વ ગુણસ્થાનના કાળ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક તેત્રીશ સાગરોપમ છે તે નીચે પ્રમાણે છે. મનુષ્ય ભવમાં ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરેલ મુનિ તેજ શ્રેણિમાં મરણ પામે તે અવશ્ય અનુત્તરદેવ થાય, તેા શ્રેણિવખતે આઠમું, નવમું, દશમું કે અગીયારમું એ ચારમાંનું કાઈ એક ગુણસ્થાન હતું, તે ગુણુસ્થાનને મરણુ વખતે ત્યાગ કરી ચેાથું ગુણુસ્થાન પ્રાપ્ત કર્યું, તે અનુત્તર દેવના તેત્રીશ સાગરાપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ આયુષ્ય સુધી ટકે. ત્યારબાદ પુનઃ ચેાથા ગુણસ્થાન સહિત મનુષ્ય ભવમાંજ ઉત્પન્ન થઇ જ્યારે દેશિવરત્યાદિ સર્વ ગુણસ્થાનેામાંનું કાઈ ગુણુસ્થાન પ્રાપ્ત કરે તે પ્રસ ંગે ચેાથુ' ગુણુસ્થાન પલટાઇ ને પાંચમું વિગેરે પ્રાપ્ત થાય માટે તેત્રીશ સાગરાપમ અને મનુષ્ય ભવ સમધિ અધિક કાળ સુધી ચેાથુ ગુણસ્થાન ટકી શકે.
૧. સમ્યકત્વને કાળ જો છાસઠ સાગરાપમથી અધિક છે છતાં સમ્યક્ત્વમાં અનેક ગુણુસ્થાના અન્તત થાય છે, માટે સમ્યક્ત્વના ઉત્કૃષ્ટ કાળ છાસઠ સાગરાપમ અધિક છે, પરંતુ સમ્યક્ત્વ ગુણસ્થાનને કાળ સાધિક તેત્રીશ સાગરોપમના હાય.
For Private And Personal Use Only