________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહિત છે, માટે તેઓનાં વચનો સત્યજ હોઈ શકે, કારણ કે અસત્ય ઉચ્ચારમાં મૂળ કારણ કષાય અને અજ્ઞાન છે, તે બન્નેથી રહિત એવા સર્વને અસત્ય ઉરચાર કરવાનું કારણ શું
પ્રશ્ન –જેનદર્શનમાં સર્વજ્ઞનું વચન સત્ય માનવાથી સમ્યકત્વ મનાય છે કે કોઈ અસર્વજ્ઞનું વચન પણ સત્ય માનવાથી સમ્યકત્વ મનાય છે?
ઉત્તર–સર્વજ્ઞ સિવાય સર્વશે સર્વશ વચનને અનુસારે જ ઉચ્ચાર કરનારા એવા શ્રી ગણધરાદિકનું વચન પણ સત્ય માનવું જોઈએ. કહ્યું છે કે
सुत्तं गणहररइयं, तहेव पत्तेयबुद्धरइयं च । सुयकेवलिणा रइयं, अभिन्नदसपुविणा रइयं ॥१॥
અર્થ-શ્રીગણધરનું રચેલું, પ્રત્યેક બુદ્ધનું રચેલું, શ્રુતકેવલિનું ચેલું અને સંપૂર્ણ દશપૂવીનું રચેલું એટલે
ચારેલું વચન તે સર્વવત્ સત્ય માનવું જોઈએ. કારણકે એ મહામાઓનું પણ જ્ઞાન યથાર્થ હોય છે.
શંકા–સર્વજ્ઞ સિવાય ગણધરાદિનું વચન માનતાં કે વખતે અસત્ પદાર્થનું માનવું પણ ન બની શકે? કારણકે છવસ્થ મનુષ્ય ભૂલને પાત્ર છે એ કુદરતી નિયમ છે.
ઉત્તર–એ વાત સત્ય છે કે છદ્મસ્થ મનુષ્ય ભૂલને પાત્ર છે, માટે ધારો કે ગણુધરાદિકનાં વચનમાં કદાચ કોઈ અસત્યતા આવી જાય; જેમ શ્રીતમ ગણધરે આણંદ શ્રાવકને થયેલા અવધિજ્ઞાન સંબંધમાં “શ્રાવકને એટલું બધું અવધિજ્ઞાન ને હાય” એમ કહેવામાં અસત્ય ઉચ્ચાર થયે માનીએ તે પણ એ મહાત્માઓને એવા અનુપગપણને પ્રસંગ પણ એવા પ્રસંગવાળે છે કે જેને માટે સર્વએ પણ તેવી વિવક્ષા ન કરતાં દશપૂવી વિગેરેનાં વચને સર્વજ્ઞ તુલ્ય સત્ય કહ્યાં છે. હવે ધારે કે કદાચ એમનું વચન પણ કઈ પ્રસંગે સર્વજ્ઞદ્રષ્ટિએ અસત હોય તે પણ આપણે અલ્પજ્ઞ છે કયા પ્રમાણથી તે અસત્ય
For Private And Personal Use Only