________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir () સ્થિતિ-જઘન્ય ભવસ્થિતિ પર આવલિકા, ઉત્કૃષ્ટ ભવસ્થિતિ 33 સાગરોપમ, જઘન્ય કાયસ્થિતિ અનાદિસાન્ત અને ઉત્કૃષ્ટ કાસ્થિતિ અનાદિ અનન્ત છે. અહિં ક્ષાપશમભાવને અભાવ થઈ પુન: ક્ષેપશમભાવ પ્રાપ્ત નહિ થતું હોવાથી જધજ કાયસ્થિતિ સાદિસાન્ત ન હોય, ક્ષક ભાવમાં. નસિ વિગેરે સર્વે તારે ક્ષયિક સમ્યકત્વ તુલ્ય છે. દથિક ભાવમાં. જત વિગેરે સર્વે તારો સર્વ ઉત્તરભેદ સહિત છે. પરિણામિક ભાવમાં. ગત વિગેરે સર્વે દ્વારા સર્વે ઉત્તરભેદ સહિત છે. इति भावपंचके 36 द्वारप्राप्ति: ममाप्ता. (34) अवगाहना द्वारमा 36 द्वारोनोप्राप्ति. (35) स्थिति द्वारमा 36 द्वारोनी प्राप्ति. (36) योनि द्वारमा 36 द्वारोनी प्राप्ति. એ ત્રણે કારમાં અમુક નિયમિત ઉત્તરભેદ નહિ હોવાથી કારપ્રાપ્તિ કહેવી અશક્ય છે, અને યોનિદ્વારમાં જેકે 12 ભેટ નિયમિત છે તોપણું અતિ આવશ્યક નહિ હોવાથી અને એ ભેદો જે જે જીવામાં પ્રાપ્ત થાય છે તે તે જીવને અનુસરે દ્વારપ્રાપ્તિ સ્વતઃ સમજી શકાય તેવી હોવાથી, તેમજ ગ્રંથ વધી જવાના ભયથી અહિં દ્વારપ્રાપ્તિ લખવાનું ઉચિત ધાર્યું નથી. // इति श्री संवेधछत्रीशीनामग्रंथे द्वारावतारनाम ક્રિતી વિમાનઃ સાપ્ત: | For Private And Personal Use Only