________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 458 (20) ખંડ છ-૨ (હેતૂપ વિના)-સુગમ છે. (ર૪) 32 ૮-૨રૂ-મિશ્રમેહનીય, આહારક 2, જીનનામ, આનુપૂર્વિ 4, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, અપર્યાપ્ત, નરક 2, વિકસેન્દ્રિય 3, અને આતપ એ 18 વિના શેષ 103 નો ઉદય હોય. (ર) ૩ોર ૮-૧૦૨ઉદયવતું. (33) માવ ૪––ઉપશમ વિના 4 મૂળભાવ છે, અને નરકગતિ તથા ઉપશમ સમ્યક્ત્વ એ બે વિના વેદના સમુઘાતમાં કહ્યા પ્રમાણે 42 ઉત્તરભાવ છે. () વાધના–જન્મદેહની જઘન્ય અવગાહના 2 હાથ, અને ઉત્કૃષ્ટ અવગાહના સંક્ષિતુલ્ય, અને સમુઘાતકૃત અવગાહના ઉત્તરદેહાવગાહના તુલ્ય જાણવી. કારણકે તેજ સમુદઘાતમાં વતે જીવ મરણ મુદ્દઘાત કરે એમ સંભવતું નથી, પછી સત્ય શ્રી બહુશ્રુતગમ્ય. અને મહાકધમાં વૈકિય શરીરની મહા રચના કરી વિશેષ અપકાર કરવા માટે દેવ વિગેરે તેજસલેશ્યા પણ મૂકે એ સંભવ છે. માટે વૈકિય સમુઘાત જેટલીજ સમુઘાતકૃત અવગાહના ગણી શકાય. - (રૂ) fથતિ–જઘન્ય ભવસ્થિતિ 8 વર્ષ 7 માસ જેટલી, અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ અયુત દેવની અપેક્ષાએ 22 સાગરેપમ છે. ગ્રેવેયક અને અનુત્તર દેવે લબ્ધિ નહિ ફેરવતા હોવાથી તેઓની અપેક્ષાએ તેજસ્ સમુઘાતની “વસ્થિતિ ન ગણાય. તથા કાયસ્થિતિ બન્ને પ્રકારે અન્તર્મુહૂર્ત છે શંકા–રેવેશ્યા 16 દેશ બાળવા સમર્થ છે તે અન્તમુહૂર્ત જેટલી સ્થિતિમાં 16 દેશ કેમ બળી શકે ? - ઉત્તર–એમાં કઈ વિરોધ નથી કારણ કે અન્તર્મુહૂર્ત કાળમાં આત્મા પિતાના પ્રદેશો સહિત તજ પ્રદેશ 16 દેશ જેટલા ક્ષેત્રમાં ફેલાવી દેશને દાહ ઉપજાવી તેજસ પ્રદેશ સંહરી લે, અને For Private And Personal Use Only