________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને ત્રીજા કારણમાં કહ્યા પ્રમાણે અનાહારીપણું પણ ન હોય. કારણકે વક્રગતિનું અનાહારીપણું કંદુક ગતિએ જતા જીવને હેય માટે અનાહારીપણું નથી. અને અાગી વા કેવળીસમુદઘાતના અનાહારીપણા વખતે મરણસમુદ્દઘાતજ નથી. - (રદ) ગુણસ્થાન –મિશ્ર સિવાયનાં મિથ્યાત્વથી પ્રમત્ત સુધીનાં 5 ગુણસ્થાન હોય. કારણકે મિશ્રગુણસ્થાને મરણ નથી, અને અપ્રમત્તાદિ ગુણસ્થાને આયુષ્યની ઉદીરણ નથી. (7) કોમેદ ૨૪-૭૨-પાંચ ત્રેસઠમાંથી 9 અપર્યાપ્ત દેવ, 9 અપર્યાપ્ત નારક, અને 86 અપર્યાપ્ત યુગલિક સિવાયના શેષ 371 જીવદ હોય. કારણકે દેવાદિકનું અપર્યાપ્ત અવસ્થામાં મરણ ન હોય. (રર) ર–મિશ્રદષ્ટિ વિના. (ર૪) 322 ૮-૨૨૪—મિશ્રમેહનીય, જીનનામ, આહાક દ્વિક, અને આનુપૂવી 4 વિના ૧૧૪ને ઉદય હાય. અહિં આહારકદ્ધિકની રચના મરણ વખતે ન હોય, (વિક્રિયની રચનામાં મરણ હોય છે). વળી આનુપૂવને ઉદય વક્રગતિમાં છે, અને તે મરણ પામી ગયેલાનેજ પરભવમાં જતાં માર્ગમાં હોય છે માટે તે વખતે મરણસમુદ્દઘાત નથી. (ર) કરતા ૮-૨૪–ઉદયવત (27 વીર કઆહારકશરીર વિના. કારણકે આહારક દેહમાં વર્તતે જીવ મરણ ન પામે (-ઉત્તરક્રિયમાં વર્તતે મરણ પામે.) , (28) વધે, કવરૂ–આહારકગિ , દારિકમિત્ર ગ અને કામણગ વિના. 1. કર્મપ્રતિ વિગેરેના અભિપ્રાય પ્રમાણે યુગલિકે અપર્યાપ્ત અવ સ્થામાં મરણ પામે છે, પરંતુ તેની અહિં અવિવેક્ષા છે. For Private And Personal Use Only