________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 43 1 લા શુકલધ્યાનમાં (પૃથફવિતર્કસ વિચારમાં ). ગતિ વિગેરે ૩ર દ્વારે આઠમા અપૂર્વકરણ ગુણસ્થાન તુલ્ય છે, શેષ 4 દ્વારા નીચે પ્રમાણે (1) રામ ક–સામાયિક છેદપસ્થાપનીય સૂમસં પરાય અને ઉપશમયથાખ્યાત એ 4 ચારિત્ર હેય. (6) ગુજરાત ક–આઠમા અપૂર્વકરણથી અગીઆરમાં ઉપશાન્તાહ ગુણસ્થાન સુધીનાં ગુણસ્થાન છે. (23) માત્ર ૨૮–આઠમે ગુણસ્થાને કહેલા ર૭ ભાવમાં 1 ઉપશમ ચારિત્ર અધિક ગણવાથી 28 ભાવ છે. (3) રિતિ–બ્રન્ને પ્રકારની કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત છે, છે, અને ભવસ્થિતિ આઠમા ગુણસ્થાન તુલ્ય જાણવી. 2 જા શુકલધ્યાનમાં (અપૃથવિતર્ક અવિચારમાં). આ બીજું શુક્લધ્યાન કેવળ 12 મે ગુણસ્થાને હોવાથી સર્વે દ્વારા 12 મા ગુણસ્થાનવત્ જાણવાં. 3 જા શુકલધ્યાનમાં (સૂફમક્રિયા અપ્રતિપાતીમાં). 31 દ્વારે 13 મા ગુણસ્થાન તુલ્ય જાણવાં, શેષ 5 દ્વારે નીચે પ્રમાણે– (4) ચોન શકેવળ સૂક્ષ્મકાય હોવાથી. (28) અષg –સૂક્ષ્મ કાયાગરૂપ 1 બંધહેતુ છે. (32) સમુઘતિ –આ ધ્યાનમાં સમુદઘાત ન હોય, કારણકે કેવળીસમુ ઘાત થઈ રહ્યા બાદ યોગ નિરાધ વખતે આ ધ્યાન છે. (24) વાધના–સમુઘાતકૃત અવગાહના હોય નહિ. શેષ સ્વરૂપ સગી કેવળીવ. For Private And Personal Use Only