________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 429 સમય છે, પરંતુ આહારક શરીરની કાય સ્થિતિ તે બને પ્રકારે અન્તર્મુહૂર્તજ હોય. શેષ સ્વરૂપ આહારક કાયાગવત. इति शरीर पंचके 36 द्वारप्राप्तिः समाप्ता. (28) 57 बन्धहेतुमा 36 द्वारोनी प्राप्ति. મિથ્યાત્વમાં સર્વે કારની પ્રાપ્તિ સમ્યક્ત્વ દ્વારા પ્રસંગે કહે લા મિથ્યાત્વવત જાણવી. અને મિથ્યાત્વના પાંચ ભેદમાં 36 દ્વારના પ્રાપ્તિ ગ્રંથ વિસ્તૃત થઈ જવાના કારણથી અહિં લખી નથી. અત્રતમાં સર્વ દ્વારોની પ્રાપ્તિ ચારિત્રકાર પ્રસંગે કહેલા અવિરતિ ચારિત્રવત્ જાણવી, અને અવ્રતના 12 ઉત્તર ભેદમાં દ્વારની પ્રાપ્તિ ગ્રંથ વિસ્તારના ભયથી લખી નથી. ક્યાયમાં 30 ધારો કષાય પ્રસંગે કહેલા લેભવત્ છે, અને શેષ 6 કારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે છે. (6) વાવ ક–ર–સુગમ છે. (24) ૩ય ૮-૨જીનનામ વિના. (ર) હીરના ૮-૨૨–દયવતુ. (28) વધતુ 8-૧૭–સુગમ છે. () માવ -ક–લોભમાં કહેલા 42 ભાવમાં કોઇ માન અને માયા એ 3 કષાય અધિક ગણવાથી ૪પ ભાવ હોય. (3) fથતિ–જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત પ્રમાણ સાદિ સાત છે. કારણકે ઉપશમ શ્રેણિમાં અકષાયી થઈને પતિ થઈ પ્રમત્તાપ્રમત્ત ભાવ પામી પુન: ગ્રેણિ અંગીકાર કરી અકપાયી થાય, તે કારણથી જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત છે, અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ભવ્યને અનાદિ સાન્ત તથા ભવ્યને અનાદિ અનન્ત છે. For Private And Personal Use Only