________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 375 (8) રૂ–દેવ અથવા નારક ભવમાંથી આવતા સંક્સિ તિચિ અને મનુષ્યને, અથવા સંક્ષિતિર્યંચ તથા મનુષ્યભવમાંથી જતા દેવ નારકને અપર્યાપ્ત અવસ્થામાં મિથ્યાષ્ટિપણું હોય તે મતિ અજ્ઞાન, મૃત અજ્ઞાન. અને વિભંગ જ્ઞાન હોય છે. (2) સંગમ –-અપર્યાપ્ત અવસ્થામાં દરેક જીવને અવિરતિ ચારિત્રજ હાય, કારણ કે વિરતિપણું તે આઠ વર્ષની વયે પ્રાપ્ત થાય છે. (20) ૨–અચક્ષુ દર્શન અને અવધિદર્શન અપર્યાપ્ત અવસ્થામાં હોય છે. હેમાં અવધિ દર્શનની સમજ અવધિજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન તુલ્ય જાણવી. (2) એરથા 6, (22) મથ૯ 2, (23) સભ્ય 0 4 (સાસ્વાદન, ક્ષયપશમ, ક્ષાયિક, મિથ્યાત્વ). (ર૪) સંહિ ? (સંક્સિ), (29) ગાદ 2, (6) ગુજરથાન રૂ (પહેલું બીજું અને ચેથે)–સુગમ છે. (7) કોમેદ ૨-૨૨૨–ાદ છવભેદમથી જ અપર્યાપ્ત સંક્ષિ પંચેન્દ્રિય” નામનો એક ભેદ છે, અને પાંચ ત્રેસઠમાંથી ગભ જ મનુષ્ય 101, દેવ 9, નારક 7, અને ગર્ભજ તિર્યંચ 5 એ પ્રમાણે 212 જીવભેદ છે. (28) પffવત 1, (21) પ્રાગ 2 (બંને દ્વારમાં મન વિના), 1 અહિં સંસિ શ દ કહેવાનું એ કારણ છે કે અતિ તિર્યંચ ભવમાંથી આવેલા દેવ અથવા નારકને અપર્યાપ્ત અવસ્થામાં અવધિ કે વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય નહિ, પરંતુ પર્યાપ્ત થયા બાદ ઉત્પન થાય. તેમજ અસંજ્ઞિભવમાંથી અવધિ કે વિભંગ સહિત (દેવનારક ભવમાં) ન જાય. અહિં સંકા સ્થાન એ છે કે અપર્યાપ્ત સંત્તિને વચનયોગ ન ગણ્યો અને વચન પ્રાણુ ગણે તેનું શું કારણ? જવાબમાં જાણવાનું કે જેમ ઈન્દ્રિય પર્યામિ પૂર્ણ થયા બાદ ચક્ષુપ્રાણુ ગણાય પણ ચક્ષુદશન ગણાય નહિ, ચક્ષુદર્શન તે કરણપર્યાપ્તને જ ગણાય, તેમ ભાષા પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ વચનપ્રાણ ગણાય, પરંતુ વચન યોગ ન ગણપ, વચન યોગ તો કરણપયત પણમાં જ ગણાય. For Private And Personal Use Only