________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 374 (23) મા રૂ–ર–અપર્યાપ્ત અસંજ્ઞિ પંચેન્દ્રિયમાં જે પચીસ ભાવ કર્મ ગ્રંથમતે કહ્યા છે તેમાંથી મનુષ્યગતિ બાદ કરી ચક્ષુદર્શન ઉમેરીને પચીસ ભાવ કહેવા. (ર) ગયાદના–જન્મદેહની ઉત્કૃષ્ટ અવગાહના સમુઈિમ જળચર આશ્રયિ 1000 જન પ્રમાણ છે. શેષ સ્વરૂપ અપર્યાપ્તવત્, (31) રિથતિ–ઉત્કૃષ્ટ ભવસ્થિતિ 84000 વર્ષની છે, અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સામાન્યપણે અપર્યાપ્ત પંચેનિદ્રયની અપેક્ષાએ શત પૃથફત્વ ( સેંકડો ) સાગરોપમ પ્રમાણુ શ્રી પ્રજ્ઞાપનાજીમાં કહી છે, પરંતુ અસંશિપણુરૂપ વિશેષ ભેદને અંગે કહી નથી. (13) અપર્યાપ્ત સંક્ષિ પંચેન્દ્રિયમાં. (2) જત ક–ચારે ગતિમાં સંરિજી અપર્યાપ્ત હોય છે, પરંતુ સંરિ મનુષ્ય અને તિર્યંચ લબ્ધિ તથા કરણ એ બંને ભેદે અપર્યાપ્ત ગણવા, અને નારક તથા દેવને કરણ અપર્યાપ્ત ગણવા. (2) , (3) વાય ? (ત્રસ) સુગમ છે. (4) રોગ રૂ–તિર્યંચ તથા મનુષ્ય આશ્રચિ દારિક મિશ્ર, નારક તથા દેવ આશ્રયિ વૈક્રિયમિશ્ર, અને ચારે છો આશ્રયિ કામણ કાયમ હોય છે. (1) વેર રૂ–તિર્યંચ અને મનુષ્યની અપેક્ષાએ ત્રણે ભાવેદ તથા 3 દ્રવ્યવેદ પણ હોય છે. (6) –ર –સુગમ છે. (7) જ્ઞાન રૂ––દેવ અથવા નારક ભવમાંથી આવતા સંક્ષિ પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્યને (તીર્થકર વિગેરેને) અથવા મનુષ્ય અને તિર્થી ભવમાંથી આવતા દેવ નારકને અપર્યાપ્ત અવસ્થામાં સભ્ય દષ્ટિપણું હોય તે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય છે. For Private And Personal Use Only