________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 372 (ર૧) ધ્યાન --અસંસિને મનવિના ધ્યાન ન હોય. (30) સંઘથઇ ?--(સેવા), (32) સંથાન 2 (હુંડક), (રૂર) સમુદ્રઘાત ? (વેદના, કષાય, મરણ.)--સુગમ છે. (23) માય રૂ-ર૬ (૭)--મૂળભાવ પશમ, દયિક, અને પારિણુમિક એ ત્રણ છે, અને ઉત્તરભેદમાં 8 ક્ષયપશમભાવ તે અજ્ઞાન 2 અચક્ષુદર્શન અને દાનાદિ 5. તથા 14 દિયિકભાવ તે અજ્ઞાનાદિ 4, કષાય 4, તિર્યગ્નતિ, મનુષ્યગતિ, વેદ 1, લેશ્યા 3. અને પરિણામિકભાવ 3 એ રીતે 25 ભાવ કર્મગ્રંથમતે, અને સિદ્ધાન્તમતે બે જ્ઞાન સહિત 10 પશમભાવ ગણતાં 27 ભાવ હોય. (24) અનrદના––જન્મદેહની જઘન્ય તથા ઉત્કૃષ્ટ અવગાહના અંગુલને અસંખ્યાતમભાગ, અને સમુઘાતકૃત અવગાહના દીર્ઘ 7 રજજુ પ્રમાણ છે. ઉત્તરદેહાવગાહના હોય નહિ. (31) રિથતિ–-અપર્યાપ્ત વિકસેન્દ્રિયવત. (36) –-પંચેન્દ્રિય સંબંધિ 2600000 યોનિ છે, અને એનિના સચિત્તાદિ સાત ભેટ વિલેન્દ્રિયવત્ જાણવા. (12) પર્યાપ્ત અસંક્ષિપચેન્દ્રિયમાં 15 દ્વારા અપર્યાપ્ત અસંક્ષિ પંચેન્દ્રિયતુલ્ય છે, શેષ 21 દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે છે - (2) (નતિ) –તિચગતિ. સમુર્ણિમ મનુષ્યો અપર્યાપ્ત અવસ્થામાંજ મરણ પામે છે માટે મનુષ્યગતિ ગણાય નહિ. (4) જો ૨–ઔદારિક કાયયોગ અને વ્યવહાર વચનગ એ પ્રમાણે મૂળ અને ઉત્તરગ બે બે હેય. (7) iાન –પર્યાપ્ત અવસ્થામાં સાસ્વાદન પણ ન હોવાથી જ્ઞાન ન હોય. For Private And Personal Use Only