________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 329 (ર) 34 ૮-૨૦૬–ઉદયવત. (રદ) સત્તા 8-48 (27) જોર લ–સુગમ છે. (28) હેતુ રૂ–૪૮–ઉપશમ સમ્યકૃત્વમાં કહેલા 46 હેતુ સહિત પરન્ત આહારકના બે પેગ અધિક. (22) અચાન ૨૨–ચાર શુકલધ્યાન ન હાય, કારણકે શુકલધ્યાન 8 મા ગુણસ્થાનથી શરૂ થાય, અને આ સમ્યકત્વ મા સુધી છે. માટે શેષ 12 ધ્યાન હાય. (30) સંઘથ 6. (24) રરથન 6, (32) મુઘાર કે (કેવલી વિના)–સુગમ છે. (33) માય રૂ-રૂદ–મૂળભાવ ઉપશમ અને ક્ષાયિક વિના ત્રણ છે, અને ઉત્તરભાવમાં 15 ક્ષયોપશમ ભાવ (3 અજ્ઞાન વિના), 19 ઔદયિકભાવ (મિથ્યાત્વ અને અજ્ઞાન વિના.), 2 પરિણામિકભાવ (અભ૦ વિના ), એ પ્રમાણે કુલ 36 ભાવ હોય. (રૂ) અવાજાજઘન્ય અંગુલને અસંખ્યાતમેભાગ, અને ઉત્કૃષ્ટ 1000 જન પ્રમાણ ઓદારિકદેહની છે. અને ઉત્તરદેહની જઘન્ય અંગુલને સંખ્યામભાગ અને ઉત્કૃષ્ટ સાધિક 1 લાખ યોજના તથા સમુદ્દઘાતકૃત અવગાહના અઢી દ્વીપથી અનુત્તર સુધી અથવા અનુત્તરથી અઢી કીપ સુધી 7 રજજુ દીર્ઘ તે મુનિ અને દેવના મરણસમુદ્યાતની અપેક્ષાઓ, અને અયુત સ્વર્ગને દેવ ત્રીજી કે જેથી નરકે મિત્ર નારકની પાસે 1 જ્યાં અચુતથી ત્રીજી પૃથ્વી યા ચાથી પૃથ્વીમાં ગમન અપેક્ષાએ 7-8 રજુ દીર્ધ અવગાહના કહી છે તે વર્તમાનકાળમાં સીતેન્દ્ર ચોથી પૃથ્વીમાં રવિણ લમણને યુદ્ધથી નિવારવા ગયા તે પાઠ જેન રામાયણાદિકમાં આવે છે તે અપેક્ષાએ ક્રિયસમુદ્રઘાત આશ્રય કહેલ છે. (શ્રી પંચસંગ્રહના બીજા દ્વારની 31 મી ગાથાની ટીકામાં તે. આનતાદિ દેવાનું નરક પૃથ્વીમાં ગમન ન હોવાનું કહ્યું છે-માનતા देवाः पुनरलपस्नेहादिभावात् स्नेहादिप्रयोजनेनाऽपि नरकं न ઇતિૌતિ. ) For Private And Personal Use Only