________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 319 () ભાદના–ઉત્તરદેહની જઘન્ય અવગાહના અંગુ લને સંખ્યામભાગ અને સમુદુઘાતકૃત અવગાહના સૈધર્મ અને ઈશાન સ્વના દેવની મરણ સમુઘાતની અપેક્ષાએ લગભગ 8 રજજુ પ્રમાણ જાણવી. શેષ અવગાહના સ્વરૂપ કૃષ્ણાદિ વેશ્યાવત્ - (રૂ) fથતિ–જઘન્ય ભવસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ભાવસ્થિતિ પલ્યોપમને અસંખ્યાતમે ભાગ અધિક બે સાગરોપમ પ્રમાણ તે ઈશાન સ્વર્ગના દેવની અપેક્ષાએ છે, તથા જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ઉત્કૃષ્ટ ભવસ્થિતિથી બે અન્તર્મુહૂર્ત અધિક જાણવી. (36) રોનિ–પૃથ્વીની 7 લાખ, જળની 7 લાખ, પ્રત્યેક વનસ્પતિની 10 લાખ, અને પંચેન્દ્રિયની 26 લાખમાંથી નારકની બાદ કરતાં શેષ 22 લાખ મળી 46 લાખ યોનિ થાય છે, તથા સચિત્તાદિ નિના સર્વ ભેદ હોય પણ વિવૃતયોનિ ન હોય. કારણકે વિવૃતનિ વિલેન્દ્રિયને અને સમુમિ પંચેન્દ્રિ ચનેજ હોય, અને એ છો તેજેશ્યા રહિત છે. પલેશ્યામાં. (2) જતિ રૂ–નરકગતિમાં પદ્મશ્યા ન હોય માટે. (2) બ્રિજ -પદ્યલેફ્સા પંચેન્દ્રિયને જ હાય માટે. (3) ચ –પદ્મલેશ્યા ત્રસકાય જીનેજ હોય માટે. (4) ચોર 29, (1) શેર રૂ, (6) પણ ક-ર, (7) જ્ઞાન ટ, (8) અજ્ઞાન રૂ, (6) સંગમ 7, (20) રન રૂ, (2) પથા 2 (પદ્ય), (22) મચ્ચ 2, (શરૂ) સાવ 6, () fજ્ઞa ? (સંશિ), (26) માદાર 2 (પણ દિશિઆહાર 6 દિશિનેજ શેષ પૂર્વવત્ ), (6) ગુખસ્થાન ૭–સુગમ છે. (27) વીમે ૨-૬૬–ચાદમાંના બે ભેદ સંક્સિજીવ સંબંધિ છે, અને પાંચસે ત્રેસઠમાંથી 1 સનકુમાર, 1 મહેન્દ્ર, For Private And Personal Use Only