________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 317 ગ્રંથમાં પરમાધામીને પણ નીલ (અને કાપત) લેશ્યા હોય છે. એમ કહ્યું છે. (26) ચિતિ–કાયસ્થિતિ ઉત્કૃષ્ટ 10 સાગરેપમ, પત્યે૫મને અસંખ્યાતમભાગ અને બે અન્તર્મુહૂર્ત પ્રમાણ તે પાંચમી ધૂમપ્રભાના નારકની અપેક્ષાઓ જાણવી, અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ઉત્કૃષ્ટ કાયસ્થિતિથી બે અન્તર્મુહૂર્ત ન્યૂન તેજ નારકના આયુષ્યની અપેક્ષાએ છે. શેષ સર્વ વિગત કૃષ્ણલેસ્થાને અનુસાર જાણવી. કાપેલેસ્થામાં. કાતિલેશ્યામાં તેત્રીશ દ્વારે કૃષ્ણલેશ્યાવત્ છે, પરંતુ જે ત્રણ દ્વારમાં તફાવત છે તે નીચે પ્રમાણે જાણવો. (2) રચા –કાપોતલેશ્યામાં એક કાપતલેશ્યા હેય. (27) મેર ૨૪-રર-નારકજીને સ્થાને થી પાંચમી છઠ્ઠી અને સાતમી નારકીના નારક વર્જવા, શેષ સર્વ નીલલેશ્યાવતુ (2) રિતિ–ત્રીજી નરકના નારકની અપેક્ષાએ 3 સાગરાપમ, પાપમને અસંખ્યાતમે ભાગ અને બે અન્તર્મુહૂર્ત જેટલી ઉત્કૃષ્ટ કાયસ્થિતિ જાણવી. અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ઉત્કૃષ્ટ કાયસ્થિતિથી બે અન્તર્મુહૂર્ત ન્યૂન જાણવી. શેષ સર્વ વિગત કૃષ્ણલેશ્યાને અનુસાર વીચારવી. તે જેલે શ્યામાં. | (2) અતિ રૂ–નરકગતિમાં તેજે લેસ્થા ન હેય માટે. (2) વિર ––એકેન્દ્રિયમાં લબ્ધિપર્યાપ્ત પૃથ્વી, જળ અને પ્રત્યેક વનસ્પતિને અપર્યાપ્ત અવસ્થામાં તેલેસ્યા હોય, જેનું કારણ ઈન્દ્રિય દ્વારાવતાર પ્રસંગે દર્શાવ્યું છે. અને પંચેન્દ્રિયમાં તેજેશ્યા હોય, શેષમાં ન હોય. For Private And Personal Use Only