________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 316 ઉપશમ ચારિત્ર, 8 ફાયિકભાવ (ક્ષા, સમ્યક વિના), અને 5 વિરૂદ્ધલેશ્યા. એ 14 ભાવ વિના શેષ 39 ભાવ હેય. (34) વના –અચક્ષુદર્શનવત્, (32) fથતિ–ભવસ્થિતિ જઘન્ય 256 આવલિકા અને ઉત્કૃષ્ટ સાતમી પૃથ્વીના નારકની અપેક્ષાએ 33 સાગરેપમ. તથા જઘન્ય કાયસ્થિત અન્તર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ બે અન્તર્મુહૂર્તા અધિક 33 સાગરેપમ છે. કારણકે સાતમી પૃથ્વીમાં ઉત્પન્ન થનારને મનુષ્યભવમાં અન્તર્મુહૂર્ત સુધી મરણ વખતે કૃષ્ણલેશ્યા હોય, તેજ કૃષ્ણલેશ્યા સહિત સાતમી પૃથ્વીમાં 33 સાગરોપમ આયુષ્યવાળે નારક થઈ મરણ પામી તિર્યંચમાં ઉત્પન્ન થાય, ત્યાં પણ ઉત્પત્તિ વખતે અન્તર્મુહૂર્ત સુધી કૃષ્ણલેશ્યા સાથે જ આવે, ત્યારબાદ અવશ્ય કૃષ્ણલેશ્યા પલટાઈ અન્ય લેશ્યા થાય. (26) નિ–કૃષ્ણલેશ્યામાં યોનિના સર્વે ભેદ હોય. નીલલેશ્યામાં. નીલેશ્યામાં તેત્રીશ દ્વારે કૃષ્ણલેસ્થાવત્ જાણવાં, અને બાકીનાં નીચે પ્રમાણે (22) –નીલલેશ્યામાં એક નીલેશ્યાજ હોય. (37) નામે ૪-કર–કૃષ્ણલેશ્યામાં જે પહેલી ચાર પૃથ્વીના 8 નારક વર્જવા કહ્યા છે તેને બદલે અહિં પહેલી બીજી છઠ્ઠી અને સાતમી પૃથ્વીના 8 નારક અને 30 પરમાધામી વર્જવા. શેષ સર્વ કૃષ્ણલેસ્થાવત. અને વિચારસાર * कृष्णादि लेश्यात्रये देवभेदास्तिर्यगजंभक पर्यन्ता द्वयખિલાફાર્તા એ વિચારસાર ગ્રંથની ટીકામાં 30 પરમાધામને પણ પહેલી ત્રણ લેયાઓ કહી છે, અને ઘણાખરા ગ્રંથમાં પરમાધામીને કેવળ કૃષ્ણ લેશ્યા કહી છે. માટે નિર્ણય શ્રી બહુશ્રુત ગમ્ય છે. For Private And Personal Use Only