________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 314 મળવા માટે જેથી નરકે જાય તે વૈકિયસમુદ્યાત વખતે પણ 8 રજજુ દેવને આત્મા દીર્ઘ થાય છે. (રૂક) સ્થિતિ–જઘન્ય ભવસ્થિતિ અન્તર્મુહૂર્ત (256 આવલિકા), અને ઉત્કૃષ્ટ સ્થિતિ 33 સાગરેપમ. તથા જઘન્ય કાયસ્થિતિ 256 આવલિકા, અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાધિક 1000 સાગરોપમ છે. કારણકે ચતુરિન્દ્રિયની સંખ્યાતમાસ કાયસ્થિતિ સહિત પંચેન્દ્રિયની કાયસ્થિતિ ગયે તે પણ સાધિક હજાર સાગરોપમજ કાયસ્થિતિ થાય. (રૂદ) ચરિ–ચતુરિન્દ્રિયની 2 લાખ, દેવની 4 લાખ, નારકની 4 લાખ, તિર્યચપંચેન્દ્રિયની 4 લાખ, અને મનુષ્યની 14 લાખ સહિત 28 લાખ નિ ચક્ષુદર્શનમાં ગણાય. વળી સચિત્તાદિ સર્વ ભેદની નિ ચક્ષુદર્શનમાં ગણાય છે. इति चक्षुदर्शने 36 द्वारप्राप्तिः समामा. અવધિદર્શનમાં. જતિ વિગેરે સર્વેદ્વારે અવધિજ્ઞાનને અનુસારે ઉતારવાં પરંતુ રોમે રર કવા. કારણકે સાતમી પૃથ્વીને અપર્યાપ્ત નારક અવધિજ્ઞાનમાં ન ગણાય પરંતુ અવધિદર્શનમાં ગણાય. કેવળદનમાં. જજ વિગેરે સર્વદ્યારે કેવળજ્ઞાનને અનુસાર ઉતારવાં. For Private And Personal Use Only