________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 307, દારિકમિશ્ર અને કાર્મણ એ બે પેગ (સૂમપરાયના 9 યોગથી) અધિક છે. (26) દાન ક–શુકલધ્યાનના ચારે ભેદ હેય. કારણકે ૧૧મે ગુણસ્થાને પહેલો ભેદ, આરમે બીજે ભેદ, તેરમે સૂફમએગ વખતે ત્રીજો ભેદ, અને ચંદમે ચે ભેદ હોય છે. (20) રૂ–ઉપશમશ્રેણિ પ્રથમના ત્રણ સંઘયણવાળા જીવ માંડી શકે છે, માટે ઉપશમ યથાખ્યાતને અંગે ત્રણ સંઘયણ છે. (32) સંરથાન દ-સુગમ છે. (રૂર) સમુદ્વાર 2 (૨)--અપ્રમાદિ ગુણસ્થાનવતી જીને ધ્યાનારૂઢપણું હોવાથી સમુઘાત ન હોય એમ કેટલાએક આચાર્યોને અભિપ્રાય છે. પરંતુ શ્રી વિચારસારમાં રહેલું મળfમ એ સૂત્રથી એક મરણસમુદ્દઘાત કહી છે, માટે ઉપશમ યથાખ્યાત ચારિત્રીને મરણસમુદઘાત અને ક્ષાયિક યથાખ્યાત ચારિત્રમાં એક કેવલીમુદ્દઘાત હોય. (32) માર -ર૮–મૂળભાવ પાંચ હોય, અને ઉત્તરભાવમાં 2 ઉપશમભાવ, 9 ક્ષાયિકભાવ, 12 સોપશમભાવ ( 3 અજ્ઞાન, 1 સભ્યત્વ, અને 2 વિરતિ એ છ વિના ), 3 દયિકભાવે ( અસિદ્ધત્વ, મનુષ્ય, શુક્લલેશ્યા છે, અને 2 પારિમિકભાવ (ભવ્યત્વ, જીવત્વ), એ પ્રમાણે ઉત્તરભેદે 28 ભાવ હોય. (34) વાદન, (30) fથતિ, (36) યોનિ–સૂમસંપરાયવતુ. પરતુ સમુદ્દઘાતકૃત અવગાહુના સંપૂર્ણ કાકાશ અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ 8 વર્ષ 7 માસ ન્યૂન પૂર્વ ક્રિોડ વર્ષ પ્રમાણ. इतिश्री यथाख्यात चारित्रे 36 द्वारप्राप्तिः समाप्ता. 1. સિદ્ધપણામાં યયાખ્યાત ચારિત્ર પણ ન હોય, કારણુંક સિદ્ધને નો વારિત્ર નો વારિત્ર કહ્યા છે, માટે યથાખ્યાતની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ એજ છે. અન્યથા સાદિ અનન્ત કાયસ્થિતિ કહેવાત. For Private And Personal Use Only