________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 304 (ર) ઉપયોગ 7, (22) –સુગમ છે. (23) વેબ દુ-૨૭–જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મેહનીય ગોત્ર, અને અન્તરાય એ 6 મૂળકર્મને બંધ હોય, તેમજ ઉત્તરભેદમાં જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, વેદનીય 1 (શાતા), નામકર્મની 1 (યશ), ગોત્રની 1 (ઉચ્ચગોત્ર), અને અન્તરાય 5, એ 17 પ્રકૃતિઓ બંધાય. (ર૪) વય ૮-૬–મૂળ આઠે કર્મને ઉદય છે, અને ઉત્તરભેદમાં 5 જ્ઞાનાવરણ, 4 દર્શનાવરણુ, 2 નિદ્રાદ્ધિક, 2 વેદનીય, 1 સંજવલન લોભ, 1 મનુષ્પાયુષ્ય, 1 મનુષ્યગતિ, 1 પંચેન્દ્રિયજાતિ, 2 ઔદારિકદ્વિક, 3 સંઘયણ પ્રથમનાં, 6 સંસ્થાન, વર્ણાદિ 4, 2 ખગતિ, 1 તેજસ, 1 કાણુ, 1 અગુરુલઘુ, 1 ઉપઘાત, 1 પરાઘાત, 10 ત્રસ, 1 અસ્થિર, 1 અશુભ, 1 નિમણ, 1 ઉચ્છવાસ, 1 સ્થિર, 1 ઉચ્ચ ગોત્ર અને 5 અન્તરાય એ 60 પ્રકૃતિઓને ઉદય હોય. (ર૦) રા -૯૭–મૂળકર્મ 8 ના ઉદયમાંથી વેદનીય અને આયુષ્યની ઉદીરણ (અપ્રમત્તથી ન હોય માટે) બાદ કરતાં 6 મૂળકર્મની ઉદીરણ, અને 1 આયુષ્ય તથા 2 વેદનીય એ 3 પ્રકૃતિ 60 ના ઉદયમાંથી બાદ કરતાં પ૭ ઉત્તરકર્મની ઉદીરણા હોય. (ર૬) સત્તા ૮-૧૪૮–સુગમ છે. (ર૭) શરીર રૂ–દારિક, તેજસ, અને કાર્યણ એ ત્રણ શરીર હોય. અહિં શ્રેણિમાં ધ્યાનારૂઢ હોવાથી ઉત્તરદેહ રચે નહિ, તેમજ રચેલી ઉત્તરદેહ કાયમ રાખીને શ્રેણિ પણ પ્રારંભે નહિ. 1. શ્રેણિગતને મનુષ્યાયુષ્ય અને દેવાયુષ્ય એ બેની સત્તા હોવાથી વાસ્તવિક રીતે 146 ની સત્તા ગણાય, પરંતુ અબદ્ધાયુકેણિગત જીવને શ્રેણિથી પતિત થયાબાદ ચારે આયુષ્ય બાંધવાની યોગ્યતા હોવાથી સંભવ સત્તાની અપેક્ષાએ 148 ની સત્તા ગણી છે. અગિળ પણ ઉપશમણિને યોગ્ય જે જે દ્વારે કહેવાશે તેમાં પણ સંભવ સત્તાની અપેક્ષાએ જ શાસ્ત્રની પદ્ધતિ મુજબ 148 ની સત્તા ગણવી. For Private And Personal Use Only