________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 298 પૂર્વકોડ વર્ષ અધિક 33 સાગરેપમ પ્રમાણે તે તિર્યંચ વા મનુષ્ય સાતમી પૃથ્વીમાં વિભંગ સહિત ઉત્કૃષ્ટ આયુષ્ય સહિત ઉત્પન્ન થાય તે આશ્રયિ જાણવી. (36) નિ–દેવની 4 લાખ, નારકની 4 લાખ, તિર્યંચપંચેન્દ્રિયની 4 લાખ, મનુષ્યની 14 લાખ એ 26 લાખ યોનિ છે. તેમજ સચિત્ત વિગેરે નિઓના ઉત્તરભેદનું સર્વ સ્વરૂપ અવધિજ્ઞાન પ્રમાણે જાણવું. इति 3 अज्ञानेषु 36 द्वारप्राप्ति: समाप्ता. 7 संयममा 36 द्वारनी प्राप्ति. સામાયિક ચારિત્રમાં. (2) જતિ –સર્વવિરતિચારિત્ર મનુષ્યગતિમાંજ હોય. (2) દુચિ 9, (3) વાય ? (ત્રસકાય)–સુગમ છે. (4) ચોન શરૂ-મૂળગ ત્રણ છે, અને ઉત્તર દારિકમિશ્ર અને કામણગ વિના 13 હેય. (9) ર રૂ–સુગમ છે. (6) -રૂ–મૂળકષાય ચાર છે, તેમજ ઉત્તરભેદમાં ચાર સંજવલન અને નેકષાય મળી 13 કષાય છે. (7) શાન (કેવળજ્ઞાન વિના), (8) કાન –સુગમ છે. (2) સંચમ –સામાયિક ચારિત્ર. કારણકે પિતાનું જ એક ચારિત્ર ગણી શકાય. શ્રીવિચારસારમાં પોતાનું એક ચારિત્ર ગયું છે. (20) વન રૂ (કેવળદર્શન વિના), (22) રથ 6, (22) 1. ચારિત્ર પ્રાપ્ત કરતી વેળાએ અવશ્ય ત્રણ શુભ લેશ્યા તથા અપ્રમત્તતા હોય, અને ચારિત્ર પ્રાપ્ત કર્યા બાદ 6 લેસ્યા તથા પ્રમત્ત દશા પણ હોય. For Private And Personal Use Only