________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
ચેપુર, પુરૂષચિહ્ન, દાઢી, મૂછ ઈત્યાદિ યુક્ત દેહાકાર તે ચાર , અને પુરૂષષ પહેરનાર સ્ત્રી વિગેરે નેપચ્છ પુષ, સ્ત્રી પુરૂષ અને ઉપર અભિલાષયુક્ત જીવ નપુર, દાઢી મૂછ વિગેરે પુરૂષ લક્ષણના અભાવવાળો પુરૂષ, અથવા સ્ત્રી રોગ્ય લક્ષાણુના અભાવવાળી સ્ત્રી તથા નપુંસકનાં લક્ષણયુક્ત નપુંસક એ ત્રણે સવારનપુરા, અને નપુંસકવેષ ધારણ કરનાર પુરૂષાદિ નેપથ્ય નવું કહેવાય, કારણ કે નપુંસક સ્ત્રી, પુરૂષ અને નપુંસક એમ ત્રણ પ્રકારના હોય છે.
(૬) કષાય ૪–૧૬-૨૫:–ષ એટલે સંસાર તેને મા એટલે જ જેનાથી પ્રાપ્ત થાય તે થાય, અને તે કેધ, માન, માયા અને લેભ એમ ચાર પ્રકારને છે; તેમાં ઈર્ષ્યા-દ્વેષખેદ–ગુસે ઈત્યાદિ ક્રોધ કહેવાય, અહંપણું-ગર્વ તે માન કહેવાય, છળ પ્રપંચ તે માયા અને અધિકાધિક લાભની ઈચ્છારૂપ તૃષ્ણા તે લેભ કહેવાય. સર્વ જીવોને કર્મ બાંધવામાં ને સંસારપરિભ્રમણ કરવામાં એ કષાયેજ બીજભૂત છે. પુન: એ ક્રોધાદિ દરેક કષાય અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન એમ ચાર પ્રકારના છે. હેમાં અનંતસંસારનો અનુબંધ-સંબંધ કરાવનાર કેધાદિક તે જાવંધિ કષાય કહેવાય, તેઓ જીવના શ્રદ્ધાન ગુણને રેકે છે, એની સ્થિતિ જઘન્યપણે અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ યાજજીવ સુધી, તેમજ પરભવમાં પણ એ કષાય સાથે આવે છે.. એ કષાયના ઉદયવાળે જીવ અવશ્ય નરગતિમાં જાય છે.
૧ શ્રી વિશેષાવસ્થામાં સ્ત્રી, પુરૂષ અને નપુંસકને દરેક અન્તર્મુહૂર્ત ને અંતરે ત્રણે ભાવવંદની પરાવૃત્તિ થયા કરે છે, અર્થાત્ પુરૂષને પુરૂષદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ એમ ત્રણે વેદ દર અન્તર્મ અનુક્રમે પ્રાપ્ત થાય છે એમ કહ્યું છે. પુનઃ પ્રશ્નોત્તર ગ્રંથમાં શ્રી મહાનિશિથની સાક્ષી પૂર્વક એક પુરૂષને એકજ ભવમાં ત્રણે દ્રવ્ય અને ભાવવેદ પ્રાપ્ત થાય એમ
For Private And Personal Use Only