SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 275 (2) ઉપર 20 (ર), (રર) રૂ, (ર૩) વૈધ ૮–પુરૂષ વેદવત્. (ર) 3 8- –દેવત્રિક, જીનનામ, સ્ત્રીવેદ, અને પુરૂષવેદ એ 6 પ્રકૃતિએ વિના શેષ 116 ને ઉદય હોય. (ર) થી ૮-૨૨૬–ઉદયવત્ - (ર૬) સત્તા ૮-૪૮–સુગમ છે. (ર૭) રૂાર ક, (8) વંતુ ક–૯, (ર૬) દયાન કરૂ (26), (30) સંચળ 6, (રૂ) સંસ્થાન દ, (32) સમુદ્રથતિ 6 (7), (23) માવ -કર (૧૦)-પુરૂષ વેદવતું (24) વરસાદના–જન્મદેહની અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાતમભાગ તે સૂમલબ્ધિ અપર્યાપ્તનિગદ આશ્રયિ જાણવી, અને ઉત્કૃષ્ટ અવગાહના સાધિક 1000 એજન પ્રમાણ તે કમળલતાદિ બાદરપ્રત્યેક વનસ્પતિ આશ્રય મૂળદેહ સંબંધિ જાણવી, અને ઉત્તરદેહ સંબંધિ જઘન્ય અવગાહના વાયુઆર્થિ અંગુલને અસંખ્યાતમભાગ અને ઉત્કૃષ્ટ અવગાહના સાધિક 1 લાખ જન પ્રમાણે તે નપુંસકવેદી મનુષ્ય આશ્રય જાણવી. (દેવને નપુંસકપણું હોય નહિ માટે તેના ઉત્તરક્રિયનું ગ્રહણ ન થાય. ) અને સમુદઘાતકૃત અવગાહના એકેન્દ્રિયવત્ 14 દીર્ઘ રજજુ પ્રમાણ છે. એ ભાવ નપુંસકની અપેક્ષાએ કહ્યું, અને દ્રવ્યનપુંસકની અપેક્ષાએ તે સમુદઘાતકૃત અવગાહના સંપૂર્ણ લેકાકાશ પ્રમાણ છે. શેષ સર્વ ભાવનપુંસકવતું. (3) રિતિ–જઘન્ય ભવસ્થિતિ અન્તર્મુહૂર્ત, ર૫૬ આલિકા પ્રમાણ તથા ઉત્કૃષ્ટ ભવસ્થિતિ સાતમી પૃથ્વીના નારકની અપેક્ષાએ 33 સાગરોપમ છે. તેમજ જઘન્યાયસ્થિતિ સ્ત્રીવેદ. 1. શ્રી વિશેષાવશ્યકમાં સ્ત્રીને દરેક અન્તર્મુહૂર્ત ત્રણે વેદ પુરાવૃત્તિઓ પ્રાપ્ત થાય છે, તેમજ પુરૂષને અને નપુંસકને પણ ત્રણ ત્રણ વેદ પ્રાપ્ત થાય તે અભિપ્રાયની અહિં વિવક્ષા કરી નથી. For Private And Personal Use Only
SR No.008647
Book TitleSamvedh Chatrishi
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year1977
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy