________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭૩ 4-2, (22) 3 20 (22), (22) દૃષ્ટિ 3, (ર૩) સંધ 8-201 (ર૪) 32 8-208 (202) ( ભાવપુરૂષમાં આહારદ્ધિક સહિત અને દ્રવ્યપુરૂષમાં આહારદ્ધિક તથા જીનનામ સહિત. (ર) કરો 8-208 (202), (ર૬) સત્તા 8-148, (27) રરર . ( આહારક સહિત), (28) ધાતુ ક–૧૬ (આહારકટ્રિક સહિત સ્ત્રીવેદવત્ ), (ર૬) ગાન ક૨૩ (26), (રૂ) સંજય 6, (32) સંસ્થાન 6, (22) નમુવાત 6 (7) આહારક સમુદુઘાત સહિત, (23) માવ -કર (10) –સ્ત્રીવેદવત્, (34) અવાજા–જઘન્યથી અંગુલને અસંખ્યાતમે ભાગ સમુછિમ મનુષ્યની અપેક્ષાએ, અને ઉત્કૃષ્ટ 1000 એજન પ્રમાણ તે સ્વયંભૂરમણના જળચરાદિકના મૂળ શરીરની અપેક્ષાએ છે, અને ઉત્તરક્રિયની અપેક્ષાએ એક લાખ યેાજનથી કંઈક અધિક છે, અને સમુદઘાતત અવગાહના સ્ત્રીવેદવતું. (3) સ્થિતિ–જઘન્ય ભવસ્થિતિ અન્તર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ અનુત્તરદેહ આશ્રયિ 33 સાગરોપમ છે. તેમજ જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત છે. કારણકે પૂર્વભવના સ્ત્રી અથવા પુંસકવેદમાંથી આવેલે લબ્ધિઅપર્યાપ્ત પુરૂષ અન્તર્મુહૂર્તમાં મરણ પામી અન્ય ભવમાં (ત્રીજા ભવમાં) સ્ત્રી અથવા નપુંસકવેદે ઉત્પન્ન થાય તે મધ્ય ભવમાં અન્તર્મુહૂર્ત માત્ર પુરૂષદ હોઈ શકે છે, અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાગરોપમ શતપૃથત્વથી કંઈક અધિક (કિંચિત્ અધિક ઘણા સેંકડો સાગરોપમ) કાળ પ્રમાણુ છે, એટલાકાળ સુધી વારંવાર પુરૂષભાવમાં ઉત્પન્ન થયા બાદ અવશ્ય પુરૂષદ પલટાઈને સ્ત્રી અથવા નપુંસકપણું પ્રાપ્ત થાય. 1. પૃથકૃત્વશબ્દનો અર્થ “બેથી નવ” એટલે જ નહિ પરંતુ બહુત્વવાચક જાણુ. વળી પુરૂવેદપણું ઘણા સેંકડ સાગરોપમ સુધી કઈ રીતીએ પ્રાપ્ત થાય તે ચોક્કસ દર્શાવેલ નથી, પરંતુ દેવ, મનુષ્ય અને તિર્યંચ એ 3 ગતિમાં વારંવાર પુરૂષપણું એટલા કાળ સુધી પ્રાપ્ત થાય. એમ સામાન્યથી જાણવું For Private And Personal Use Only