________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 25 પતિઓ હોય કારણકે પર્યાપ્ત અવસ્થામાં સંક્ષિપચેન્દ્રિયને 6 પર્યાપ્તિ સમાપ્ત થયેલી હોય છે. વિશેષ એ કે વાયુને 4 પર્યાપ્તિઓ છે. (22) પ્રાણ 20 (20) પર્યાપ્ત અવસ્થામાં 1 પ્રાણ હોય. (ર૦) સં ક () 2 (2) –પર્યાપ્ત અવસ્થામાં દીર્ઘકાલિકી અને દષ્ટિવાદોપદેશિકી એ બે સંજ્ઞાઓ છે. અને આહારાદિ ચારે સંજ્ઞાઓ હોય છે. (22) ઉપર 2 (૨૦)–દેવ તથા નારકને પર્યાપ્ત અવસ્થામાં ચક્ષુદર્શન હોય, માટે ભવપ્રત્યયિકમાં 9 ઉપગ અને અને ગુણપ્રત્યયિકમાં તે 10 ઉપગ પૂર્વવત્ (રર) પ્રષ્ટિ રૂ (૩)–અને પ્રકારના વક્રિયગમાં પર્યાપ્ત અવસ્થા હોવાથી ત્રણે દષ્ટિ હોય છે. (ર૩) વૈષ 8-202 (૮-ર૦)–ભવપ્રત્યયિક વૈક્રિયકાયાગ દેવ તથા નારકને હોય છે, તેમાં દેવને 104 ઉત્તરપ્રકૃતિને બંધ છે, અને નારકને 101 ઉત્તરપ્રકૃતિબંધ છે. માટે અહિં દેવત્રિક, નરકત્રિક, વેકિયદ્રિક, આહારકશ્ચિક, સૂક્ષ્મત્રિક, વિક્લત્રિક, એ 16 પ્રકૃતિવિના 104 ને બંધ, અને ગુણપ્રત્યયિકમાં મનુવ્યવત્ 120 પ્રકૃતિઓને બંધ જાણવે. તેમજ બન્નેમાં મૂળ આઠકમને બંધ હાય. (ર૪) 32 8-87 (૮-૨૯)–ભવપ્રત્યયિક વૈકિયગમાં સ્થાવર, એકેન્દ્રિય, દારિક 2, તિર્યમ્ 2, મનુષ્ય પર, સૂક્ષ્મ, સાધારણ, અપર્યાપ્ત, આનુપૂવી 4, વિકલત્રિક, આહારક 2, સંઘયણ 6, આત૫ 1, સંસ્થાન 4, જીનનામ 1, અને 1-2. જોકે એ સંયવાળા અને છએ સંસ્થાનવાળા મનુષ્ય તિર્યો વદિયશરીર રચે છે તોપણ વૈક્રિયશરીરને અંગે તો સંઘયણનો ઉદયજ ન હોય, અને સંસ્થાનમાંથી વાયુ તથા નારકનું વૈક્રિયશરીર હુડકસંસ્થાનના ઉદયવાળું અને શેષ સર્વેનું વૈક્રિયશરીર સમચતુરસ્ત્ર સંસ્થાનના ઉદયવાળું ગયું છે. અહિં દેવ તથા મનુષ્ય કુજ વિગેરે આકારે રચેલા વૈક્રિય વખતે પણ શાસ્ત્રકાર સમ ચતુસ્ત્રનો ઉદય ગણે છે. For Private And Personal Use Only