________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮ બંધહેતુ, ૨૯ ધ્યાન, ૩૦ સંઘયણ, ૩૧ સંસ્થાન, ૩૨ સમુઘાત, ૩૩ ભાવ, ૩૪ અવગાહના, ૩૫ સ્થિતિ, અને ૩૬ ચાનિ. . (૧) ગતિ ૪–દેવત્વ, મનુષ્યત્વ વિગેરે પર્યાની (રૂપાન્તરોની) પ્રાપ્તિ તે જતિ કહેવાય, તેના સેવાતિ-જનુણાતિ-
તિર જતિ અને જાતિ એમ ૪ પ્રકાર છે. જ્યાં ક્રિલિક સુખને અનહદ આનંદ ભેગવાય છે, સુંદર નવયુવાન દિવ્ય સ્ત્રીનો સંગમ હોય છે, ઝળહળતા રત્નના આવાસ, ભુવન તથા વિમાનરૂપ મકાની રહેવાને માટે હોય છે, ઈચ્છા પ્રમાણે વિચિત્ર પ્રકારનાં રૂપ રચવાની તથા અન્ય પદાર્થોમાં યથાયોગ્ય રૂપાન્તર કરવાની દિવ્યશક્તિઓ જન્મસિદ્ધ હોય છે, વિગેરે અનેક પ્રકારના વૈભવના અમુક અમુક સ્થાન હિોય છે, તે દેવલોક વા સ્વર્ગના નામથી ઓળખાય છે, અને તેવા દેવલોકની પ્રાપ્તિ થવી તે ફેવતિ કહેવાય છે.
જ્યાં સુખ અને દુઃખ પ્રાયઃ સરખા પ્રમાણમાં છે, વ્રત તપશ્ચર્યાદિ ક્ષમાર્ગની (દર્શનજ્ઞાન ચારિત્રરૂપ) પ્રવૃત્તિ સાસુકૂળ હેઈ જ્યાં મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે, સંપૂર્ણ ચારિત્ર-સંપૂર્ણ જ્ઞાનને સર્વ લબ્ધિ જ્યાં સાધ્ય છે, તેમજ વાસુદેવ, ચક્રવર્તિ અને તીર્થકર વિગેરે અનેક મહાપદવીઓ તથા ત્રણ લેકનું આધિપત્ય જ્યાં પ્રાપ્ત થઈ શકે છે તે મનુષ્યલેક કહેવાય, અને તેવા મનુષ્યપણાની જે પ્રાપ્તિ થવી તે મનુષ્યતિ કહેવાય છે.
જ્યાં સુખ અલ્પ છે, ને દુ:ખ તેથી વિશેષ પ્રમાણમાં છે, મતિ વિગેરે જ્ઞાનની પ્રાયઃ પરિકુરણ અતિ અલ્પ હોય, માતા, પિતા, પુત્ર અને પુત્રી વિગેરેના વિવેકવ્યવહારને અભાવ હોય, શગ અને પૂછનાં લક્ષણો વડે લક્ષિત હાય, વ્રતાદિ ધર્મમાર્ગને પ્રાય: અભાવ હોય, એવા વિવેકવ્યવહાર શૂન્ય તિર્યંચ જ હોય છે, તેવા તિર્યચપણની પ્રાપ્તિ થવી તે તિરાતિ કહેવાય છે.
૧ વ્યર જતિન. દેવા માટે આવાસ, ભવનપતિ દેવે માટે ભુવન, અને જોતિ તથા વૈમાનિક દેવોને રહેવા માટે વિમાન હોય છે. એ છે ની આકૃતિવો ભિન્ન હોવાથી ત્રણ નામ જુદાં પડયાં છે.
For Private And Personal Use Only