________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
चारित्रचूडामणि शुद्ध क्रियायोगि गच्छाऽधिपतिश्रीमत्सुखसागर गुरुचरणकमलेभ्योनमः ॥
श्री संवेध छत्रीशी.
मंगळाचरण.
(શાર્દૂલવિત્રીહિતવૃત્તન )
श्रीमत्पार्श्वजिनेश्वरं हृदिपरं ध्यात्वाऽमलज्ञानदं, स्मारंस्मारमहं परार्थविबुध श्रीबुद्धिवारांनिधेः । भव्यां वाचमनेकबोधविशदां स्रीशितुः सद्वराभव्यानां हितदांतनोमि सुगमां संवेधषट्त्रिंशिकाम् ॥ १॥
३६ द्वारोनुं स्वरूप.
આ સંવેધ છત્રીશી નામના ગ્રન્થને વિષે પ્રથમ ૧૪ માગેણાનાં ૧૫ દ્વાર છે, અને બીજા ૨૧ દ્વાર છે. એ પ્રમાણે કુલ ૩૬ ઢારાનું સ્વરૂપ, તેમજ એ છત્રીશ દ્વારાની પરસ્પર એકએકમાં એકએકની પ્રાપ્તિરૂપ સ ંવેધ, એ એ વિષય કહેવાના છે. તેમાં પ્રથમ ૩૬ દ્વારાનાં નામ નીચે પ્રમાણે છે. ગતિ, ૨ ઇન્દ્રિય, ૩
કાય, ૪ ચેગ, ૫ વેદ, ≠ કષાય,
.
૭ જ્ઞાન, ૮ અજ્ઞાન, ૯ સયમ, દર્શન, ૧૧ લેશ્યા, ૧૨ ભવ્ય, ૧૩ સમ્યક્ત્વ, ૧૪ સન્નિત્ય, ૬૫ આહારક, ૧૬ ગુણસ્થાન, ૧૭ જીવભેદ, ૧૮ પર્યાપ્ત, ૧૯ પ્રાણ, ૨૦ સંજ્ઞા, ૨૧ ઉપયેગ, ૨૨ દ્રષ્ટિ, ૨૩ અંધ, ૨૪ ઉદય, ૨૫ ૯ીણા, ૨૬ સત્તા, ૨૭ શરીર
૧ ચૈાદ માર્ગણામાં જ્ઞાનમાર્ગણાના સંભધમાં જ્ઞાન અને અજ્ઞાન એ બે દાર ભિન્ન ગણવાથી ૧૫ દ્વાર થાય પણ માર્ગણુ તા ૧૪ થાય છે.
For Private And Personal Use Only