________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૭
બીજા કેવલી કરે અથવા ન પણ કરે, તથા નિર્વાણ કાળથી છ માસ પહેલાં સ કેવલી સમુદ્ઘાત કરેજ એમ કેટલાક આચાર્યાં કહે છે તે શાસ્ત્રસ ંમત નથી, કારણકે કેવલી સમુદ્લાતથી નિવૃત્ત થઈ કારણસર ત્રણે યાગમાં પ્રવતા ગૃહસ્થને સોંપી દેવાયાગ્ય વસ્તુઓ સોંપી દઈ અન્તર્મુહૂત્ત માં નિર્વાણ પામે છે, અને અધિક આયુ હાય તે વસ્તુઓ સોંપવાનું બની શકે નહિ માટે નિર્વાણસમયથી અન્તર્મુહૂત્ત પહેલાં સમુદ્દાત થાય એ વચન સૂત્રસમ્મત છે.
( ૩૩ ) ભાવ ૫-વિશિષ્ટ,તુમિ: થતો થા નીયાનાં तत्तद्रूपतया भवनानि भवन्ति एभिः उपशमादिभिः पर्यायैरिति થા માત્ત્વા: એટલે અમુક હતુથી અથવા તેા સ્વત: જીવાનું તે તે રૂપપણે થવું, અથવા ઉપશાદે પર્યાયેાવડે જે તે તે રૂપે થાય તે આવો કહેવાય. તેએ આપમિક, ક્ષાયિક, ક્ષયાપશમ, આયિક અને પારિણામિક એમ પાંચ ભેદેછે. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે
૨ ૩પરામ—માહનીય કર્મીના વિપાકેાદય તથા પ્રદેશેાયનું રોકાણ કરવું તે ઉપશમ ભાવ કહેવાય, અને તે રાખથી ઢાંકેલા અગ્નિ સમાન છે, જેમ તે અગ્નિના ધૂમાડા તથા ભડકાં પ્રગટ થતા નથી તેવી રીતે ધૂમ્રસમાન માહનીયના પ્રદેશેાય અને ભડકા સમાન વિપાકેાયન હાય, એવી સ્થિતિ માહનીયના કર્મ પરમાણુઓની થવી તે ઉપરામ કહેવાય. તથા ઉપશમ સ્થિતિને પ્રાપ્ત થયેલા કર્મ પરમાણુઓના પ્રભાવથી જીવને જે શમતા પ્રાપ્ત થાય તે સૌપરામિષ્ઠ ભાવ કહેવાય. એ પ્રમાણે કર્મની અને આત્માની બન્નેની ઉપશાન્તિને ઉપશમભાવ અથવા પમિકભાવ કહી શકાય છે. આ ઉપશાન્તિ આઠ કર્મ માંથી માત્ર માહનીય કર્મ નીજ હાય છે.
૨ ક્ષચિલ્ડ્રમવ-જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ, માહનીય અને અન્તરાય વિગેરે કર્મની ઉત્તર પ્રકૃતિઓમાંની કેટલીએકના અથવા સર્વ ના બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા એ ચારેમાંથી સ થા વિનાશ કરવા એટલે તે કર્મનો એક અણુ પણ આત્માની સાથે ન રહેવા
For Private And Personal Use Only