SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ શ્રી જ્ઞાનવિમલજી સં. ૧૭પ૦ (રાગ-અલહીયા) શ્રી સંભવ જિનવર સાહિબા, વસિયા મુજ ચિત્ત મઝાર; ધર્મ સનેહી સુપરિશ્ય, જિમ હંસ હિયડે હાર રે. શ્રી સંભવત્ર ૧ જન્મ થયે સવિ જગતમાં, જિ નાઠા દુઃખ દુકાળ; ધાન્ય નિકર સવિ નીપના, ગુણે નામ ઠવ્યું સુવિશાલ રે. શ્રી સંભવ૦ ૨. તુમ ધ્યાને મુજ હદયમાં, યા સમતિ સૂથ સુગાલ: મિશ્યામત દારિદ્ર ઉપશો, દુર્યાન થયે વિસરાલ રે. શ્રી સંભવ. ૩ જી રે ભૂપ જિતારી કુલતિલો, સેના ઉરી રાજમરાલ, હું ઉપકરવા સારિખો, તાહરે ઉપકારને ઢાળ રે. શ્રી સંભવ૦ ૪ જી રે અવર દેવ યાચું નહિ, પામી તુમ ચરણ રસાલ; સરોવર જલ જલધર વિના, નવિ યાચે ચાતક બાલ રે. શ્રી સંભવ છે જી રે પરમ પુરુષ પરમાતમાં, જહા પુણ્ય સરોવર પાલ; જ્ઞાનવિમલપ્રભુ નામથે, નિત્ય હવે મંગલ માલ રે. શ્રી સંભવ. ૬ ૨૯ For Private And Personal Use Only
SR No.008646
Book TitleSambhavnath Vandanavali
Original Sutra AuthorN/A
AuthorDharnendrasagar
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy