________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કંચન પારસ પાહમાં રે, ચંદનમાં જિમ વાસ; પૃથ્વીમાંહી જિન ઔષધી રે, કાયે કારવાસ. સેાભાગી૦ ૩ જિમ સ્યાદાદે નય મિલે રે, જિમ ગુણમાં પર્યાય; અરણીમાં પાવક વયે રે, જિમ લેાકે ષટ્કાય, સેાભાગી ૪ તિષ્ણુ પરે તું મુજ ચિત વસ્યા રે, સેના માત હાર; જો અભેદ બુદ્ધિ મિલે રે, શ્રી જ્ઞાનવિમળ સુખકાર, સેાભાગી૦ ૫
६०१
૧૯
૨૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જ્ઞાનવિમલજીકૃત
(રાગ–સહજ સંવેગી સુંદર આત્મા—એ દેશી) સંભવ સંભવ સહેજ સુમતિતણે, ભવભય ભંજણહારજી; નિરૂપમ સમતા સુંદર સુ દરી, હૃદ્ધે મુગતાહારજી. તુમ સુખ મુદ્રા મન ભાવતે, દીઠાં મે પતખ; પુણ્યદીક્ષા પ્રગટી મુજ પરગડી, જન્મ સફ્ળ થયે લકખ. સ. ૨
સ. ૧૭૫૦
કોઈક અનુભવ એહવા પ્રગટયો, વå તે ન કહાય; મુગે ગાળ ગળ્યા અનુભવ પરૈ, તે જાણે જિનરાયજી, સ૦૩
સ૦ ૧
પડિત વીયે રે દૈવત ’ ઉલ્લુસ્યું, તેથી પ્રસર્યા તેજી;
<
ચન્દ્ર કિરણથી રે રચાયર વધે, નવ હૈયે તસ છૅ. સ૦ ૪
For Private And Personal Use Only
સલ સમીહિત પુર સુરતરુ, સૈનાન દન વંદેજી;
જ્ઞાનવિમલ ગુણ રયણને! આગરુ, સે!હમ સુરતરુ કદા. સ૦ ૫