SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કેશરવિમલકૃત સં. ૧૭૫૦ (ષભ જિર્ણોદા ઝભ જિમુંદા–એ દેશી) સેવો સંભવજિન સુખકારી, એહીજ સાહિબ જગ જયકારી; મૂરતિ જેહની મોહનગારી, દેખત દુરગતિ દૂર નિવારી. સે. ૧ નિત આરહે જે નરનારી, સાચી ભક્તિ હૈયે અવધારી; તસ ઘર લચ્છી ત્રિભુવન કેરી, નિશદિન નિવસે આરી ઘણેરી સે. ૨ સેના માતા તાત તારિ, હય લંછન સેહે મને હારી; નિરમલ કેવલ કમલા ધારી, શિવરમણ દીયે ભવજલ તારી. સે. ૩ સુણ સાહિબ મનમાં અવધારી, મહેર કરો મુજ હેત વધારી; કહે કેશર તુમશું એકધારી, દિન દિન દેજે સેવા સારી, સેવો સંભવજિન સુખકારી. ૪ ૧૭ શ્રી જ્ઞાનવિમલજી સં. ૧૭૫૦ (કપુર હવે અતિ ઉજળો રે–એ દેશી) સંભવ જિનવર ખૂબ બો રે. અવિહડ ધર્મ સનહે; દિન દિન તે વધતો અછે રે, કલહી ન હોવે છે. સોભાગી જિન મુજ મન તુંહી સહાય, એ તો બીજાના વેદાય; હું તો લળી લળી લાગું પાય. સભાગી. ૧ દુધમાંહી જિમ ધૂત વસ્યું રે, વસ્તુમાંહિ સામર્થ; તંતુમાંહી જિમ પર વચ્ચે રે, સૂત્રમાંહિ જિમ અર્થ. સભાગ ૨ છે For Private And Personal Use Only
SR No.008646
Book TitleSambhavnath Vandanavali
Original Sutra AuthorN/A
AuthorDharnendrasagar
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy