________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
શ્રી કાંતિવિજયકૃત
સં. ૧૭૫૫ (હાં રે કાંઈ જેબનિયાન લટક દહાડા ચાર જો–એ દેશી) હાં રે પ્રભુ સંભવ સ્વામી ત્રીજા શ્રી જગનાથ જે,
લાગી રે મુજથી દઢ ધર્મની પ્રીતડી રે લ હાં રે સરસ સુકોમળ સુરતરુ દીધી બાથ જો,
જાણ્યું રે સે ભૂખે લીધી સુખડી રે લે હાં રે. ૧ સકલ ગુણે કરી ગીઓ તું હિ જ એક હા,
દીઠો રે મન મીઠો ઈઠ રાજી રે લે હાં રે, તુજસ્ડ મિલતાં સાચે મુજબ્લ્યુ વિવેક જે,
હું તો રે ધણીઆતો થઈને ગાજીયા રે લો હાં ૨૦ ૨ નહિ છે મારે હવે કેહની પરવાહ જે,
જેતા રે સાહી મુજ હેજે બાંહડી રે લે હાં રે તુજ પાસેથી અળગો ન રહુ નહિ ,
ટ્રાડિ રે કુણ લાવડ છાંડિ છાંહડિરે લે હાં રે ૩ ભાગ્યે લહીએ તુજ સદીખાનો સંગ જે,
આણે આણે જમવા રે ફિરિ ફિરિ દોહિલે રે હાં રે, જ્યોતિ મનોહર ચિંતામણિનો નંગ જો,
જોતાં રે કિમ નહીં જગમાં સોહિલે લે હાં રે ૪ ઉતારે મત ચિત્તડાથી નિજ દાસ જો,
ચિંતા રે ચૂરંતાં પ્રભુ ન કરો ગઈ રે લે હાં રે પ્રેમ વધારણ કાંતિતણી અરદાસ જે,
ગણતાં રે પિતાનો સવિ લેખે થાઈ રે લ હાં રે. ૫
For Private And Personal Use Only