SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧ શ્રી હંસરત્નજીકૃત સં. ૧૭૫૫ | (લાવ લાવ ને રાજિ મહારાજ થારો મેતી–એ દેશી) ચોસઠ સુરપતિ પદ યુગ જેહના, પ્રણમે હાડાહડિ; સમવસરણ મનરંગે સેવે, સુરનર કડાકડિ સે સંભવનાથ જુગતે બે કર જોડી ૧ દેશના વચન સુધારસ ચાખે, ભવજન મછર મોડી; નયણાનંદી પ્રભુમુખ નીર છે, મિથ્યા ભ્રમ વિડી. સેવો૦ ૨ અજર અમર સમતા રસ ભાવિ, મમતા બંધન છોડી; પ્રભુસેવાથી શિવપદ પામી, જેહમાં નહીં કોઈ બેડી. સેવો૩ માનવભવને લાહ લેવો, સુમતિ કરી સંઘેડી; એકમના ભવિ જિન આરાધો, દેવ દયા પર ડી. સે. ૪ હંસના સાહેબ પાસે હેજે, ઈમ માંગુ કર જોડી; પપ કજની સેવા દીજે, ભવ ભવનાં દુઃખ તોડી. સેવો૫ શ્રી ઉદયરત્નજીકૃત સં. ૧૭૬૦ દીન દયાકર દેવ સંભવ, નાથ દીઠે રે સાકર ને સુધાયકી પણ, લાગે મીઠે રે. દીન ૧ ક્રોધ રહ્યો ચંડાળની પરે, દરે ધીઠે રે; અજ્ઞાનરૂ૫ અંધકારનો હવે, વેગ ની રે. ન. ૨ ભલી પરે ભગવંત મુને, ભગતે તૂઠો રે; ઉદય કહે મારે આજ, દૂધે મેહ વૂઠો રે. દીન૦ ૩ For Private And Personal Use Only
SR No.008646
Book TitleSambhavnath Vandanavali
Original Sutra AuthorN/A
AuthorDharnendrasagar
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy