________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ભાવવિજયજીકૃત
સં. ૧૭૦૯ (રાગપરછ) (તુગિઆ ગિરિશિખર સહે–એ દેશી) જો સંભવ શંભુ ત્રીજે, જનિત ભુવનાનંદ રે; શ્રી જીતારી નવિંદ સુંદર, માત સેનાનંદ રે. - ૧ વંશ વર ઈક્ષાગ દિનકર, તુરગ લંછન સાર રે; ચારસે ધનુ માન સોવન, વાન દેહ ઉદાર રે. જો૦ ૨ નયરી સાવથી નવેસર, દુ:ખ દાવાનળ મેહ રે; સાઠ પૂર્વ લાખ જીવત, ભોગવે જિન જેહ રે. . દ ત્રિમુખ સુર દુરિતારિ દેવી, જાસ શાસનદેવ રે; વિઘન ટાળે સંધ કેરા, કરે પ્રભુની સેવ રે. ૦ ૪ ભવમહોદધિ તરણતારણ, સબળ વાહણ સમાન રે; ભાવમુનિ શુભભાવ આણું, કરે તસ ગુણગાન રે. ૦ ૫
શ્રી વિનયવિજયજીકૃત
સં. ૧૭૧૦ (રાગ-સિંધુઓ) સેનાનંદન નંદનવન જિો રે, સંભવ સુખદાતાર તારિન રે; શરણે આવ્યું હું સમરથ ભણી , હારી દુરગતિ દરે નિવાર
વારિન રે. સેના. ૧ સેવન ચંપક વાને સહામણો રે, સરસ સલુણે દેહ જેહન રે; નેહ થયે મુજ ચરણે ભેટવા, કેવળ કમળા ગેહ એહન રે. સેના. ૨
યવર લંછન કુંઅર જિતારીને રે, કામિત સુરવરલિબેલિન રે; વિનય કહે કર જોડી વિનતિ રે, ભવસાયરની રેલિ ઠેલિન રે. સેના. ૩
૧૯.
For Private And Personal Use Only