SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જિનરાજસૂરિકૃત સં. ૧૬૯૪ (રાગ - ગોડી) (ઢાળવણઝારાની) વિણઝારા રે નાયક સંભવનાથ, સાથ ખજિનો સાત વિણઝારા રે; વિણઝારા રે સહુ કો વિણજે જાયે, થે ઘર બેઠા શું કરો ? વિણ- ૧ વિણઝારા રે સાટે જોડે આપ, બિચ દલાલનકો ફિરે વિણ, વિણઝારા રે લાખીણ લખ કોડ, રતન ભવિક લે લે ધરે. વિણ - ૨ વિણઝારા રે લાદરા દિન ચાર, વાલંભ વાર–મ-લાવો; વિણ ; વિણઝારા રે થાશે લાભ અત, જો કિમ હાથ હલાવો વિણ૦ ૩ વિણઝારા રે વાહિ છછ હાથ, સાથ ચલાઉન્સો-અછે. વિણ.; વિણઝારા રે સુણી લેકેની વાત, પછતાવો પડે છે. વિણ૦ ૪ વિણઝારા રે પહુચી સાહિબ સીમ, વિણજ કરો મન મોકળે; વિણ. વિણઝારા રે પુઠિ રખ જિનરાજ, અરિ પણ મૂલ ન કો કળે. વિણ૦૫ ૧૮ For Private And Personal Use Only
SR No.008646
Book TitleSambhavnath Vandanavali
Original Sutra AuthorN/A
AuthorDharnendrasagar
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy