________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪<![][_ _ _ _]A[ ]i> * છે શ્રી સંભવનાથ સ્તવન છે KOVOVAOVO*
શ્રી સમયસુંદર કૃત
સંવત ૧૬૫
( રાગ-કારી )
અહે સખિ સંભવનાથ રૂપ સુંદર સોહે, ગુણ અનંત મનમોહન મૂરતિ, સુરનરકો મન મોહે. અહ૦ ૧ સમવસરણ સ્વામી દે દેશના, ભવિક જીવ પબિહે, કેવલજ્ઞાની ધર્મ પ્રકાશે, વૈરવિરાધ વિગોહે. અહ૦ ૨ ભોદધિ પાર ઉતાર ભગત, મુક્તિપુરી આરહે; સમયસુંદર કહે તીન ભુવન, જિન સરિખો નહીં કહે. અહે- ૩
૧૭
For Private And Personal Use Only