SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આણંદવર્ધનજીકૃત સં. ૧૭૧૨ (જી હે અવધિ પ્રયુજનિ-એ ઢાળ) (રાગમહાર). જીહો સુંદર નામ સોહામણો, સખિ સંભવનાથ જિસુંદ; જીહા અંગે ઊલટ અતિ ઘણે, સખિ સુણતાં હુએ આણંદ વાહેર મુજરે છે જિનરાય. ૧ જીહા સહિજે શીતળ ચંદલે, મીઠે અભિય રસાળ, છહ સેના કેરે નંદલો, દીઠો પરમ દયાળ. વાહે ૨ છ જિમજિમ સન્મુખ નીરખીએ, સખિ નયણાં નિમળ થાય; હો સંભવનામે હરખીએ, સખિ આણંદ અંગ ન માય. વાહ૦ ૩ શ્રી જિનહર્ષસૂરિકૃત સં. ૧૭૧૫ (રાગ–ગાડી) અબ મોહે પ્રભુ અપણે પદ દીજે, કણસાગર કરુણા કરકે, નિજ ભગતની અરજ સુણીને, અબ મોહે અપણો પદ દીજે. ૧ તુમ હો નાથ અનાથકો પીહર, અપણે ભવથે તારી; તુમ સાહિબ હું ફરું ઉદાસી, તે પ્રભુકી પ્રભુતા કથા કીજે. અબ માટે આપણે પદ દીજે. ૨ તુમ હે ચતુર ચતુરગતિ કે દુઃખ, મેરો અબ સેવક હિત કિજે; કહે જિનહર્ષ સંભવજિનનાયક, દાસ નિવાઝ જગ જસ લીજે. અબ મોહે અપણે પદ દીજે. ૩ For Private And Personal Use Only
SR No.008646
Book TitleSambhavnath Vandanavali
Original Sutra AuthorN/A
AuthorDharnendrasagar
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy