________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પબવિજયજીકૃત
સાવથી નગરી ઘણી, શ્રી સંભવનાથ; જિતારી નૃપ નંદનો, ચલવે શિવ સાથ. સેના નંદન ચંદને, પૂજે નવ અંગે; ચારસે ધનુષ્યનું દેહમાન, પ્રણમે મન ૨ ગે. સાઠ લાખ પુરવતણ એ, જિનવર ઉત્તમ આય; તુરગ લંછન-પદ-પદ્મના, નમતાં શિવસુખ થાય.
For Private And Personal Use Only