________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
XOD*
D000*DOX D શ્રીસંભવનાથ ચત્યવંદન છે
૧
શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત
સત્તમ પ્રયકથકી, ચીયા શ્રી સંભવ; ફાગુન સુદિ આઠમ દિને, સૌદશ સુદિ અભિનવ, માગશર માસે જનમિયા, તિણે પૂનમ સંજમ; કારતક વદી પાંચમ દિને, લહે કેવલ નિરુપમ. પંચમી ચૈત્ર ઉજવીએ, શિવ પહોતાં જિનરાજ; જ્ઞાનવિમલ પ્રભુ પ્રણમતાં સિઝે સઘલાં કાજ.
૨
૩
For Private And Personal Use Only